ગુજરાત

gujarat

હૈદરાબાદમાં આયોજીત ગરબામાં ગુજરાતીઓ મન મૂકીને ઝુમ્યા part - 1

By

Published : Oct 14, 2021, 4:28 PM IST

હૈદરાબાદ: દેશભરમાં નવરાત્રી ઉત્સવ ધૂમ મચાવી રહ્યો છે. લોકો ગુજરાત સહિત વિવિધ જગ્યાએ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્યારે તેલંગાણા રાજ્યના હૈદરાબાદના એલ.બી.નગર વિસ્તારમાં પણ ગુજરાતીઓએ ગરબાનું આયોજન કર્યુ હતું, વર્ષો વરસ અહીં આ વિસ્તારના ગુજરાતીઓ માટે ગરબાનું સુંદર આયોજન થતું આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કોઇ માટે નવરાત્રી દરમ્યાન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details