ગુજરાત

gujarat

અમદાવાદથી ગ્રાઉન્ડ રિપોર્ટ : યુ. એન. મહેતા હોસ્પિટલની બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશાયી

By

Published : May 18, 2021, 6:50 PM IST

અમદાવાદ : તૌકતે વાવાઝોડાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાઇ રહ્યો છે, ત્યારે તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિષરમાં આવેલી હાર્ટની યુ એન મહેતા હોસ્પિટલની બિલ્ડિંગનો આગળનો ભાગ ધરાશીયી થયો હતો. જે કારણે બિલ્ડિંગના આગળના ભાગે પાર્ક કરેલી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details