ગુજરાત

gujarat

વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, અનેક વિસ્તારો થયા પાણી પાણી

By

Published : Jul 24, 2022, 10:35 PM IST

બનાસકાંઠા: જિલ્લામાં હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast) પ્રમાણે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ખાસ કરીને બનાસકાંઠા (Heavy Rain In Banaskantha) જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હતા તો આ તરફ ભારે વરસાદના કારણે વીજળી બંધ થઈ જતા અંધારપટ છવાયો હતો સરહદી સુઈ ગામમાં ગાજબીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ શરૂ થતા રસ્તાઓ અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details