ગુજરાત

gujarat

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી વિવેકા પટેલે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ

By

Published : Nov 14, 2020, 8:32 PM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ અભિનેત્રી વિવેકા પટેલ દ્વારા કોરોનાના સમયમાં લોકોને ઘરે રહીને દિવાળી ઉજવવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે જ વિવેકા પટેલે ETV BHARATના દર્શકોને દિવાળી તથા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details