ગુજરાત

gujarat

ઉર્જા પ્રધાન સૌરભ પટેલે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

By

Published : Nov 14, 2020, 12:17 AM IST

ગાંધીનગર: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી ઉર્જા પ્રધાન સૌરભ પટેલે ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

ABOUT THE AUTHOR

...view details