ગુજરાત

gujarat

સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમની પત્ની સાથે મતદાન કર્યુ

By

Published : Feb 21, 2021, 11:32 AM IST

સુરતઃ શહેરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમની પત્ની સાથે પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતુ. તેઓએ દરેક લોકોને પોતાના મતદાન હકનો ઉપયોગ કરીને મતદાન કરી પોતાની ફરજ નિભાવવાની અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details