ગુજરાત

gujarat

રાફેલ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ BJPનો હલ્લાબોલ

By

Published : Nov 16, 2019, 9:37 PM IST

વડોદરા: ભાજપ કાર્યકર્તાઓ રાજ્યભરમાં રાહુલ ગાંધી માફી માગે તેવી માગ કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં પાદરા ભાજપા દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતાં. રાહુલે ચોકીદાર ચોર છે તેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેનો ભાજપે જડબાતોડ જવાબ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details