ગુજરાત

gujarat

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિજેતાઓએ વિજયોત્સવ મનાવ્યો

By

Published : Mar 21, 2021, 12:23 PM IST

મહેસાણાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે મંગળવારે મતગણતરી શરૂ થતાં જ EVMના પરિણામો સામે આવવા લાગ્યાં હતા, ત્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાના ઉમેદવારોએ વિજયોત્સવ મનાવ્યો હતો, તો તેમના સમર્થકોએ વિજય ઉત્સવની તૈયારીઓ કરી ગુલાલ ઉડાવતા ફટાકડા ફોડી અને DJ વગાડી ભારે ઉત્સાહ સાથે જીતની ઉજવણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details