ગુજરાત

gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી ઝરમર વરસાદ

By

Published : Jul 6, 2020, 11:00 AM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં સવારથી ઝરમર વરસાદ શરૂ થયો છે. લીંબડી સાયલા, ચોટીલા, ચૂડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના આગમનથી ખેડૂતોએ વાવેલા મોલાતને સારો ફાયદો થશે. જેથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઇ છે.

ABOUT THE AUTHOR

...view details