ગુજરાત

gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ પડતા જગતનો તાત ખુશખુશાલ

By

Published : Jul 4, 2020, 9:26 AM IST

સુરેન્દ્રનગર: શહેરમાં અસહ્ય બફારા વચ્ચે શુક્રવારે રાત્રે વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં અડધાથી એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ પાટડી, ધાંગધ્રા, થાન, લીંબડી, ચોટીલા સહિતના તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ વરસતા ખેતરમાં પાકને જીવતદાન મળ્યું હતું અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details