ગુજરાત

gujarat

World AIDS Day 2021 : પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેના સમાનતા કાર્યક્રમમાં આપી હાજરી

By

Published : Dec 1, 2021, 6:43 AM IST

ગાંધીનગર : સમગ્ર વિશ્વમાં 1લી ડિસેમ્બરને વિશ્વ એડ્સ દિવસ (World AIDS Day 2021) તરીકે ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં એડ્સનું પ્રમાણ ઓછું થાય અને આ રોગમાં ખૂબ જ ઘટાડો આવે તેની પણ જાહેરાત તમામ સરકારો અને તમામ દેશ દ્વારા કરવામાં આવે છે, ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સામુદાયિક સમાનતા કાર્યક્રમના (equality program Gandhinagar) હાજર રહ્યા હતા. આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સંક્રમણ ઓછું થાય તે બાબતે વિશ્વની સંસ્થાઓ કાર્યરત છે, આ બાબતે ગુજરાતમાં પણ સારું કાર્ય થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details