ગુજરાત

gujarat

અમદાવાદ-ઈન્દોર હાઇવે પરથી સ્વદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમો ઝડપાયા

By

Published : Jan 27, 2020, 2:51 AM IST

મહીસાગરઃ બાલાસિનોર પાસે અમદાવાદ-ઈન્દોર હાઇવે પરથી ભારતીય બનાવટનો સ્વદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા મુજબ બંને ઇસમો હરિયાણાના રહીશ છે, તેમની પાસેથી અલગ-અલગ બ્રાન્ડની કાચની બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ 2448 સાથે રૂપિયા 11,97,800 જેટલી માતબર રકમનો મુદ્દામાલ પોલીસ ટીમ દ્વારા પકડી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details