ગુજરાત

gujarat

મોડાસાના ખેડૂતના મહામૂલા પાકનો નીલગાય અને ભૂંડના ઝુંડે કર્યો સફાયો

By

Published : Sep 1, 2020, 7:11 PM IST

અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાના બાજકોટ ગામમાં નીલગાય અને ભૂંડના ઝુંડે એક રાતમાં બે એકરમાં ઉગાડેલ મકાઇનો સફાયો કરતા ખેડૂતના માથે આભ તુટી પડ્યુ હતું. સમગ્ર અરવલ્લીમાં નીલગાય અને ભૂંડોનો ત્રાસથી જિલ્લાના ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

ABOUT THE AUTHOR

...view details