ગુજરાત

gujarat

CM રૂપાણીએ ADC બેંકના મોબાઈલ ATMનું લોકાર્પણ કર્યું

By

Published : Feb 12, 2020, 5:10 PM IST

ગાંધીનગર: અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક અને નાબાર્ડના સંયુક્ત ઉપક્રમે સચિવાલયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 3 મોબાઇલમાં એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યા બાદ એટીએમ મશીનની પણ મુલાકાત લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details