ગુજરાત

gujarat

Exclusive: લોકોની અપેક્ષાઓ દબાણ નહીં જવાબદારી લાગે છે: પી.વી સિંધુ

By

Published : Feb 3, 2020, 6:58 PM IST

હૈદરાબાદ: વિશ્વ ચેમ્પિયન અને ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. સિંધુએ ઓલિમ્પિકની તૈયારીઓ અને ટોક્યો ઓલિમ્પિક વિશે વાતચીત કરી હતી. હૈદરાબાદ હંટર્સના માલિકે ETV ભારત સાથે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, પી.વી સિંધુ 2019માં બેડમિન્ટનમાં વિશ્વ ચેમ્પિયન બની હતી.

ABOUT THE AUTHOR

...view details