ગુજરાત

gujarat

કંગનાએ 'થલાઈવી'નું પ્રમોશન કરી પાઠવી હોળીની શુભેચ્છાઓ

By

Published : Mar 29, 2021, 12:17 PM IST

મુંબઈ: અભિનેત્રી કંગના રાનૌતે સોશિયલ મીડિયા પર ચાહકો અને અનુયાયીઓને હોળી પર શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રીએ તેની આગામી ફિલ્મ 'થલાઈવી'ની રજૂઆત પહેલા એક પ્રમોશનલ કેમ્પેઈનની પણ જાહેરાત કરી હતી. વીડિયોમાં કંગનાએ કહ્યું હતું કે, થલાઈવીની ટીમ એક અભિયાન લઈને આવી છે જે તેના ફેન્સને ફિલ્મના પ્રમોશન વિશે નિર્ણય લેવા આમંત્રણ આપશે.

ABOUT THE AUTHOR

...view details