ગુજરાત

gujarat

કુતિયાણામાં કાંધલ'રાજ': જનતાનો માન્યો આભાર

By

Published : Dec 9, 2022, 1:06 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

પોરબંદર: કુતિયાણામાં(gujarat assembly election 2022) સતત બે ટર્મથી જીતી રહેલા કાંધલ જાડેજાની(kandhal jadeja kutiyana assembly seat win) 26,000 થી વધુ મતે ફરી એક વાર જીત થઈ છે.. ત્યારે આ વિજયનો શ્રેય કાંધલ જાડેજાએ જનતાને આપ્યો હતો. આગામી સમયમાં પણ લોકોના કામ કરતો રહીશ તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થતાં(NCP and Congress alliance) કાંધલ જાડેજાને ટિકિટ આપી ન હતી. જેથી કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતના પરિણામો જાહેર થતાં 26000 મતોથી ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાને હરાવ્યા હતા.
Last Updated :Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details