ગુજરાત

gujarat

સુરત શહેરમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટા બાદ વરસાદ

By

Published : Sep 12, 2022, 4:06 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

સુરત ગુજરાતમાં હવમાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો બાદ વરસાદનું આગમન થયું હતું. જોકે ઉપર વાસમાં વરસાદ વરસવાને કારણે ઉકાઈ ડેમની સપાટી 339.70 ફૂટ છે. જે તેના રૂલ લેવલ 340 ની નજીક છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તાપી નદીમાં એક લાખ કેસ્યુલ પાણી છોડવામાં આવ્યું છે.Gujarat Rain Update, Gujarat rain news 2022, Reversal rain in weather in Surat
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details