ગુજરાત

gujarat

નૂતન વર્ષે ઘરે બેઠા કરો ડાકોરના ઠાકોરની શણગાર આરતી

By

Published : Oct 26, 2022, 3:37 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

ખેડા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે હર્ષોલ્લાસ સાથે ભક્તિપુર્ણ માહોલમાં (Dakor New Year) નવા વર્ષના વધામણા કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી નવા વર્ષે રાજાધિરાજ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી આશીર્વાદ મેળવવા વિશાળ સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટ્યા હતા. ભગવાનની શણગાર આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડાકોર ખાતે આજે ભગવાન રણછોડરાયજીને (happy new year in Dakor 2022) અતિ કિંમતી વસ્ત્રો તેમજ મૂલ્યવાન આભૂષણો પરિધાન કરાવાયા હતા. જે બાદ ભગવાનની શણગાર આરતી ઉતારવામાં આવી હતી. શણગાર આરતીના દર્શનનું વિશેષ મહત્વ હોઈ જેથી વર્ષની પ્રથમ શણગાર આરતીમાં ભગવાનને (New Year celebration) શોભતા નિહાળવા વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટ્યાં હતા. (Ranchodrai Shangar Aarti in Dakor)
Last Updated :Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details