ગુજરાત

gujarat

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ફસાયેલા લોકોને રેસ્ક્યુ કારાયા

By

Published : Jul 11, 2022, 2:36 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

અમદાવાદમાં એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ (Ahmedabad Heavy rain) ઊભી થઈ ગઈ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 8.5 ઇંચથી વધારે(monsoon 2022 in gujarat )વરસાદ ખાબક્યો છે. અમુક વિસ્તારોમાં 18 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો( Rain News in ahmedabad )છે. શહેરની અનેક સોસાયટીઓમાં( Rain In Gujarat)સોમવારે સવારે પણ જળબંબાકારની( heavy rain in Ahmedabad)સ્થિતિ હતી. ભારે વરસાદના કારણે લોકને રેસ્ક્યું કરતા વિડીયો પણ સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો જ નહીં, પરંતુ જ્યાં કોઈ દિવસ પાણી આવતું ન હતું તે વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. અતિશય ભારે વરસાદના કારણે શહેરની ડ્રેનેજ-સ્ટોર્મ વોટર લાઇનની વહન ક્ષમતા કરતા અનેકગણું વધારે પાણી આવી જતા શહેર જળબંબાકાર બન્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details