ગુજરાત

gujarat

ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર જીતુ વાઘાણી જીત તરફ

By

Published : Dec 8, 2022, 3:55 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

ગુજરાત વિધાનસભાની ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર સવારથી મતગણતરી નો પ્રારંભ થયો હતો. સવારમાં સાતમાંથી છ બેઠક ઉપર ભાજપ આગળ રહ્યું હતું . ભાવનગર પશ્ચિમમાં જીતુભાઈ 15,000 ની લીડ થી આગળ રહેતા અને ગુજરાતમાં સરકાર ભાજપની બનતી હોવાને પગલે પ્રજાનો આભાર માન્યો હતો. (gujarat assembly election result )સમગ્ર ગુજરાતમાં ત્રિપાઠીયા જંગમાં ક્યારેય પણ ત્રીજો પક્ષ સફળ નથી થતો તે આવેલા પરિણામોએ સાબિત કરી દીધું છે સાતમી વખત ગુજરાતમાં કોઈ એક સરકાર ફરી બનવા જતી હોય ત્યારે પ્રજાનો આ સાત સહકારને લઈને શિક્ષણ મંત્રી રહેલા જીતુભાઈ વાઘાણીએ ભાવનગરની પ્રજા સહિત સમગ્ર ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને બાકી રહી ગયેલા પ્રજાના વિકાસના કાર્યોને પૂર્ણ કરવા માટે ખાતરી આપી હતી.
Last Updated :Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details