ગુજરાત

gujarat

વિકલાંગ બહેને મતદાન કરીને લોકોમાં અનોખો સંદેશો બેસાડ્યો

By

Published : Dec 5, 2022, 11:51 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાનું (Second Phase Poll 2022) મતદાન 14 જિલ્લાના 93 બેઠકો પર (Voters in Ahmedabad) યોજાઈ રહ્યું છે. સવારે 8:00 કલાકે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. સમગ્ર રાજ્યમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં વિકલાંગ (Disabled Voters in Gujarat) બહેને વ્હીલચેરમાં આવીને મતદાન કર્યું અને તેમણે ખુશી વ્યક્ત કરી કે તેમણે લોકશાહીના અવસરને ઉજવ્યો છે. તેમજ તેમણે ગુજરાતની જનતાને મતદાન કરવાની અપીલ કરી છે. (Gujarat Assembly Election 2022)
Last Updated :Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details