ગુજરાત

gujarat

દિવ્યાંગ મતદારો માટે સુંદર વ્યવસ્થા, ઘરેથી લઈ જવાથી મુકી જવા સુધીની સુવિધા

By

Published : Dec 1, 2022, 5:07 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પ્રથમ તબક્કાના મતદાનમાં ધોરાજી ઉપલેટા (First phase Election 2022) વિધાનસભા ઉપર મતદાન ચાલી રહ્યું છે. જે દરમિયાન ધોરાજી તાલુકાના ભુતવડ ગામ ખાતે દિવ્યાંગ માટેનું ખાસ બુથ બનાવવામાં (Voters in Rajkot) આવ્યું હતું. જેમની અંદર ફરજ પરના કર્મચારીઓ દિવ્યાંગ હતા અને અહીં દિવ્યાંગ મતદારો માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે મતદારો દિવ્યાંગ હોય કે આવવા સક્ષમ હોય તેમની ઘરેથી તેડવા ને મૂકવા સહિત મતદાન મથક સુધી પહોંચાડવા અને મતદાન કરાવવા માટેની તમામ તૈયારીઓ આ બૂથ પર સુંદર રીતે કરવામાં આવી છે. જેને લઈને મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details