ગુજરાત

gujarat

લગ્નની સીઝન વચ્ચે લોકો વહેલા પહોંચ્યા મતદાન કરવા

By

Published : Dec 1, 2022, 3:38 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ભાવનગર શહેર અને જિલ્લામાં તમામ મતદાન મથકે શાંતિપૂર્ણ (Polling in Bhavnagar) મતદાન ચાલી રહ્યું છે. ભાવનગરની સાત બેઠક પર 1868 મતદાન મથક છે. જેમાં 7 મતદાન મથક ખાસ છે. 10 વાગ્યા સુધીમાં અંદાજે 20 ટકા મતદાન થવા (First phase Election 2022) પામ્યું છે, સવારથી લોકો લગ્નગાળા વચ્ચે મતદાન કરવા (Voters in Bhavnagar) પહોંચી રહ્યા છે. મળતી માહિતી મુજબ વળિયા કોલેજમાં મશીન ખરાબી થયા બાદ અડધો કલાકમાં પરિસ્થિતિ બદલવામાં આવી હતી અને નિયમિત વોટિંગ શરૂ થઈ ગયું હતું. ભાવનગરમાં મતદારોનો રસ ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે. (Gujarat Assembly Election 2022)
Last Updated :Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details