ગુજરાત

gujarat

EVMને લઈને જે ફરીયાદ હતી તે દૂર થઈ ગઈ, કલેકટરે કરી વાત

By

Published : Dec 1, 2022, 1:10 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

ભાવનગર શહેર અને જિલ્લામાં તમામ મતદાન મથકે શાંતિપૂર્ણ (Polling in Bhavnagar) મતદાન ચાલી રહ્યું છે. ભાવનગરની સાત બેઠક પર 1868 મતદાન મથક છે. જેમાં 7 મતદાન મથક ખાસ છે. 11 કલાક સુધીમાં મતદાન 18.74 ટકા થવા (First phase Election 2022) પામ્યું છે, ત્યારે કલેકટર ડી.કે. પારેખે જણાવ્યું કે, તમામ મતદાન મથકે શાંતિપૂર્ણ (Voters in Bhavnagar) મતદાન ચાલી રહ્યું છે. ભાવનગરમાં મતદારોનો રસ ખુબ સારો છે. મહિલાઓ દિવ્યાંગો તમામને સારી રીતે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત EVMને લઈને જે કઈ ફરીયાદ હતી તે દૂર થઈ ગઈ છે. (Gujarat Assembly Election 2022)
Last Updated :Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details