ગુજરાત

gujarat

ભાજપના કાર્યકરો યુવાનોને પૈસા આપતા હોય તેવો વિડીયો વાયરલ

By

Published : Nov 29, 2022, 1:17 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

બનાસકાંઠા : દાંતા વિધાનસભા વિસ્તારનો વધુ એક વિડીયો વાયરલ (BJP gave money youth in Danta) થયો છે. જેમાં યુવાનોને ભાજપના કાર્યકરો પૈસા આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બે દિવસ અગાઉ દારૂના નિવેદન અને પૈસા અને સાડી આપવાનો વાઇરલ વિડિયો થયો હતો. ચૂંટણીની મજાક ઉડાવતા હોય એવા વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે હાલ આ વિડીયોને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ETV Bharat આ વીડિયોની પુષ્ટી કરતું નથી. Gujarat Assembly Election 2022, Danta BJP workers giving money goes Video viral
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details