ગુજરાત

gujarat

કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે

By

Published : Sep 13, 2022, 6:14 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ગાંધીનગર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 2 દિવસીય ગુજરાત પ્રવાસે (Arvind Kejriwal Gujarat Visits) હતા. આ દરમિયાન તેમણે આજે મંગળવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે એક આરોપના જવાબમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે. તેમણે સંબોધન દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે, કોંગ્રેસનો આરોપ છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાત માટે જાહેરાતોમાં કરોડો રૂપિયા ખર્ચી રહી છે, જોકે આમ આદમી પાર્ટી (Aam Adami Party) નાદારીની આરે છે અને તેમના પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી. કોંગ્રેસના આ આરોપો સામે તેમણે કહ્યું હતું કે, (Congress Is Finished says Arvind Kejriwal) કોંગ્રેસ સમાપ્ત થઈ ગઈ છે. તેમણે પત્રકારોને કહ્યું કે કોંગ્રેસના પ્રશ્નો લેવાનું બંધ કરો, લોકો તેના વિશે સ્પષ્ટ છે. તેમના પ્રશ્નોની કોઈને પડી નથી.
Last Updated :Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details