ગુજરાત

gujarat

વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછા મતથી જીતનાર ધારાસભ્યો, ખેરાલુના શંકરજી ઠાકોર 11 મતથી મેળવી હતી જીત !

By

Published : Nov 17, 2022, 7:16 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ગુજરાતના રાજકીય ઇતિહાસના (gujarat political history) આંકડાકીય ગણિત પર નજર નાખીયે તો ચૂંટણીમાં બે આંકડામાં સૌથી ઓછા મતથી જીતનાર ઉમેદવાર ઠોકોર શંકરજી છે. તેઓ 1975માં ખેરાલુ સીટ પરથી કોંગ્રેસમાંથી (indian national congress) ચૂંટણી લડ્યા હતા. તેઓ માત્ર 11 મતના માર્જિન સાથે વિજેતા બન્યા હતા. 2017માં કપરાડાથી કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી (jitu chaudhary mla of kaparada) સૌથી ઓછા મતથી જીતનાર ધારાસભ્ય હતા. જો કે તેઓ બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા
Last Updated :Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details