ગુજરાત

gujarat

જામનગરઃ ચેલા જિલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના જુલેખાબેનનો 706 મતથી થયો વિજય

By

Published : Mar 2, 2021, 9:22 PM IST

જમાનગરઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની મંગળવારે મતગણતરીની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જામનગરની ચેલા જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જુલેખાબેન કાસમભાઈ ખફીનો 706 મતથી વિજય થયો હતો.

ABOUT THE AUTHOR

...view details