ગુજરાત

gujarat

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના આગળ, જાણો કયા કારણો રહ્યાં?

By

Published : Oct 24, 2019, 5:19 PM IST

ન્યૂઝ ડેસ્કઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટના પરિણામ આજે આવી રહ્યા છે, ત્યારે શરૂઆતના રુઝાનમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિનસેના ગઠબંધનને બહુમતી સાથેની સીટો મળી રહી છે. 21 તારીખે મહારાષ્ટ્રમાં 61.24 ટકા મતદાન થયું હતું. આ સિવાય એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને ફરીથી બહુમતી મળવાનો અંદાજ હતો. જો કે, મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન ભલે આગળ હોય પણ ફડણવીસ સરકારના મોટા નેતા ચૂંટણી હારી ગયાં છે. ફડણવીસ કેબિનેટમાં રહેલા અતુલ સવે, વિજય શિવતારે, બાલા ભેગડે, મદન યેરાવર, રામ શિંદે અને પંકજા મુંડે હાર્યા છે. ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિ પર પકડ ધરાવનાર ઈ ટીવી ભારતના રિઝનલ કોઓર્ડિનેટર રાજેન્દ્ર સાઠે સાથે ખાસ વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details