ગુજરાત

gujarat

ગુજરાતના સાંસદોએ પોતાના વિસ્તારના પ્રશ્નોને લોકસભામાં ઉઠાવ્યા

By

Published : Nov 26, 2019, 8:49 PM IST

ન્યુઝ ડેસ્કઃ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંસદમાં હાલાર (જામનગર)ના ખેડૂતો બાબતે ચિંતા વ્યક્ત કરી વીમા કંપની સામે ઉઠાવ્યા સવાલો અને ખેડૂતોને પુરેપુરી સહાય તેમજ વળતર મળે તે માટે માંગ કરી હતી. જ્યારે ભાવનગરના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે ભાવનગર-સોમનાથ માર્ગનું કામ પૂર્ણ કરવા માટે માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details