ગુજરાત

gujarat

સુરેન્દ્રનગરમાં મેઘો મહેરબાન, આ રહ્યાં વરસાદના આંકડા...

By

Published : Sep 29, 2019, 12:29 PM IST

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં આ સીઝનમાં પડેલ કુલ વરસાદની વાતકરીએ તો આ વર્ષે મોટા પ્રમાણના જળાશયો ઓવરફલો થઈ ગયા છે સિઝનનો જિલ્લાનો કુલ વરસાદ 8046 મીમી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ

  • ધ્રાંગધ્રા 28 મીમી
  • પાટડી 16 મીમી
  • વઢવાણ 17 મીમી
  • થાન 10 મીમી
  • મુળી 27 મીમી
  • ચુડા 20 મીમી
  • લખતર 14 મીમી
  • સાયલા 27 મીમી
  • લીંબડી 14 મીમી
  • ચોટીલા 18 મીમી
    સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ

ચોવીસ કલાકમાં જિલ્લાના તાલુકામાં પડેલ વરસાદ 189 મીમી

  • સુરેન્દ્રનગર જિલ્લામાં આ સીઝનમાં પડેલો કુલ વરસાદ
  • મુળી 752 મીમી
  • લખતર 776 મીમી
  • ધ્રાંગધ્રા 975 મીમી
  • સાયલા 802 મીમી
  • લીંબડી 555 મીમી
  • ચુડા 1063 મીમી
  • ચોટીલા 853 મીમી
  • થાન 838 મીમી
  • વઢવાણ 872 મીમી
  • દસાડા 560 મીમી
  • સિઝનનો જિલ્લાનો કુલ વરસાદ 8046 મીમી

જિલ્લાના જળાશયો ધોળીધજા ડેમ,ફલકું ડેમમાં વરસાદી પાણીની આવકથી ડેમમાં પાણી ભરાયાનાયકા ડેમ ,વડોદ ડેમ, થોરીયાળી, ત્રિવેણી ઠાંગા,ડેમ, સુખ ભાદર ડેમ,મોરસલ ડેમ,વાંસલ ડેમ ઓવરફ્લો.

Intro:Body:સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ
ધ્રાંગધ્રા 28 mm
પાટડી 16 mm
વઢવાણ 17 mm
થાન 10 mm
મુળી 27 mm
ચુડા 20 mm
લખતર 14 mm
સાયલા 27 mm
લીંબડી 14 mm
ચોટીલા 18 mm
ચોવીસ કલાકમાં જિલ્લાના તાલુકામાં પડેલ વરસાદ 189 mm
સુરેન્દ્રનગર જિલ્લામાં આ સીઝનમાં પડેલ કુલ વરસાદ
મુળી 752 mm
લખતર 776 mm
ધ્રાંગધ્રા 975 mm
સાયલા 802 mm
લીંબડી 555 mm
ચુડા 1063 mm
ચોટીલા 853 mm
થાન 838 mm
વઢવાણ 872 mm
દસાડા 560 mm.
સિઝનનો જિલ્લાનો કુલ વરસાદ 8046 mm
જિલ્લાના જળાશયો
ધોળીધજા ડેમ,ફલકું ડેમમાં વરસાદી પાણી ની આવકથી ડેમમાં પાણી ભરાયા......

નાયકા ડેમ ,વડોદ ડેમ, થોરીયાળી, ત્રિવેણી ઠાંગા,ડેમ, સુખ ભાદર ડેમ,મોરસલ ડેમ,વાંસલ ડેમ ઓવરફ્લો....

Etv bharatConclusion:

ABOUT THE AUTHOR

...view details