ગુજરાત

gujarat

VNSGUની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તા વાળું ભોજન લેવા મજબૂર

By

Published : Dec 29, 2022, 12:15 PM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University) ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી મેસમાં વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું (Students forced to eat substandard food) છે. જેને કારણે વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તા વાળું ભોજન લેવા મજબૂર થયા (forced to eat substandard food in girls hostel) છે. આ બાબતે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલને રજૂઆત કરી (Presentation by ABVP to the Executive) હતી.

Students forced to eat substandard food
Students forced to eat substandard food

વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તા વાળું ભોજન લેવા મજબૂર

સુરત:વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad South Gujarat University) ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી મેસમાં વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું (Students forced to eat substandard food) છે. જેને કારણે વિદ્યાર્થીનીઓ હલકી ગુણોતર વાળું ભોજન લેવા મજબૂર થયા (forced to eat substandard food in girls hostel) છે. તે ઉપરાંત પીરસવામાં આવતા થાળીમાં ઘણી વખત જીવ–જંતુઓ, વાળ અને ઘણી વખત કચરો આવી જાય છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી

હલકી ગુણવત્તા વાળું ભોજન: આ બાબતે જયારે વિદ્યાર્થીનીઓ વોર્ડનને ફરિયાદ કરે છે ત્યારે રજૂઆત પર ધ્યાન અપાતું નથી. આવા બિનઆરોગ્યપ્રદ ભોજનથી કોઈ વિદ્યાર્થીનીનું સ્વાસ્થ્ય બગડે તો તેની જવાબદારી કોની? જેને લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલને રજૂઆત કરી (Presentation by ABVP to the Executive) હતી.

આ પણ વાંચોઅબજો રૂપિયાના ખર્ચ બાદ પણ અહિયાં નથી પૂરતી ટ્રેનની સુવિધા

ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલને રજૂઆત:વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં (Veer Narmad South Gujarat University girls hostel)છેલ્લા ઘણા સમયથી મેસમાં વિદ્યાર્થીનીઓને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. ભોજનની થાળીમાં જીવ –જંતુઓ, વાળ અને ઘણી વખત કચરો આવી જાય છે તેવા વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, નાના-ઈયળ અને જીવડાંઓ જોવા મળી રહ્યા (Students forced to eat substandard food) છે. જેને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલના કાર્યપાલ ઉપર પણ ઘણા બધા સવાલ ઊભી રહ્યા છે. હાલ તો આ મામલે હજી સુધી યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી હોય તેવું સામે આવ્યું (Presentation by ABVP to the Executive) નથી.

વિદ્યાર્થીનીઓ હલકી ગુણવત્તા વાળું ભોજન લેવા મજબૂર

'અમારી હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી જમવાની થાળીઓ માંથી જીવડાં અને કીડાઓ નીકળી રહ્યા છે. ઉપરાંત મને નબળી કક્ષાનું અને કાચું જમવાનું આપવામાં આવે છે. આ બાબતે ઘણા સમયથી મૌખિક રજૂઆત કરવામાં આવી રહ્યું છે પરંતુ આ મામલે કોઈ પણ પ્રકારનો સુધાર કાતો એક્શન લેવામાં આવતો નથી. ગતરોજ એની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.અને આ મામલે અમે એક વખત કુલપતિને પણ રજુઆત કરી હતી. હોસ્ટેલનાં વોર્ડનને પણ રજુઆત કરી હતી. આ હોસ્ટેલમાં 450 ગર્લ્સ જેટલી રહે છે.' શ્રેયા દરબાર, ABVPની કાર્યકર્તા

આ પણ વાંચોએક બે નહી પણ 50 વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા

અગાઉ પણ તંત્રની બેદરકારી આવી છે સામે:ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ યોજનાઓ દ્વારા મહિલા અને નવજાત બાળકને તંદુરસ્ત બનાવવા માટે રાજ્ય સરકારની ICDS શાખા દ્વારા અવનવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રોગ્રામ ઓફિસર કોમલ ઠાકોરે બગુમરા ગામની ત્રણ આંગણવાડીનું સરપ્રાઈઝ ચેકીંગ કરતા બે આંગણવાડી કેન્દ્રો પરથી ચોંકાવનારી હકીકત બહાર આવતા જવાબદારોને નોટિસ આપવામાં આવી હતી. બગુમરા ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 1 ,2 ,3 માં મંગળવારે સુરત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકોર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથધરવામાં આવતા આંગણવાડી કેન્દ્ર નંબર 1 અને 3 ની કામગીરી ખૂબ જ નબળી બહાર આવી હતી.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details