ગુજરાત

gujarat

Surat Crime: કરોડોના ગાંજાના વોન્ટેડ બે આરોપીની ધરપકડ, વધુ તપાસ શરૂ

By

Published : Jan 5, 2023, 6:25 PM IST

સુરત SOG પોલીસે 1.33 કરોડ રૂપિયાના ગાંજા વોન્ટેડ બે આરોપીની કરી (marijuanas Stock Surat) ધરપકડ કરી છે. SOG પોલીસે (Special Operations Group)ને બાતમી મળી હતી. બાતમીના આધારે તપાસ કરતા સમગ્ર (marijuanas Drug Case Surat) મામલો પ્રકાશમાં આવ્યો હતો.

સુરત SOG પોલીસે કરોડોના ગાંજાના વોન્ટેડ બે આરોપીની કરી ધરપકડ
સુરત SOG પોલીસે કરોડોના ગાંજાના વોન્ટેડ બે આરોપીની કરી ધરપકડ Etv Bharat

સુરતગાંજાનો કાળો કારોબાર (marijuanas Stock Surat) સતત વધતો જોવા મળી રહી રહ્યો છે. ત્યારે SOG પોલીસએ 1.33 કરોડ રૂપિયાના ગાંજા વોન્ટેડ બે આરોપીની કરી ધરપકડ છે. આ પહેલા ભરૂચથી ત્રણ આરોપી (marijuanas Selling in surat)પકડાયા હતા. 1.33 કરોડના ગાંજા સાથે એમાં આ બંને આરોપીઓ વોન્ટેડ હતા. આ બંને સહારા દરવાજા અશોકા હોટેલની પાસે ભેગા થવાની હકીકતો મળતા SOG પોલીસે બન્ને દબોચી લીધા હતા. આ પહેલા ભરૂચથી ત્રણ આરોપી પકડાયા હતા. રુપિયા 1.33 કરોડના ગાંજા સાથે એમાં આ બંને આરોપીઓ વોન્ટેડ હતા.

બે આરોપીની કરી ધરપકડસુરત SOG પોલીસે (Surat SOG police) 1.33 કરોડ રૂપિયાના ગાંજા વોન્ટેડ બે આરોપીની કરી ધરપકડ છે.આ પેહલા સુરત SOG પોલીસ (surat sog police) ગત ઓક્ટોબર મહિનામાં ભરૂચ પાસેથી 1.33 કરોડ રૂપિયાના ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી હતી. પોલીસની આ તપાસ દરમિયાન બે આરોપીઓ રાજસ્થાનથી સુરત ગાંજા આપવા આવાની જાણવા મળ્યું હતું. ત્યારબાદ પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ પણ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો ખેડામાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, પોલીસે કરી કાર્યવાહી

બાતમીના આધારે તપાસSOG પોલીસને બાતમીના આધારે આ બંને સહારા દરવાજા (Sahara Darwaja Surat) અશોકા હોટેલની પાસે ભેગા થવાની બાતમી મળતા SOG પોલીસે(Special Operations Group) આરોપી ઉદયલાલ છગુજી પ્રજાપતી અને અંબાલાલ રારૂજી કલાલ બન્ને દબોચી લીધા હતા.એમાં જોકે આ બન્ને નશીલા પદાર્થોના સૂત્રધારો ગાંજાની ગોળી બનાવી સુરતમાં છુટક પાનના ગલ્લાઓ અને કરિયાણાની દુકાન પર વેચાણ કરતા હતા. અને પોલીસે જ સુરતમાં કયા પાનના ગલ્લાઓ પર સપ્લાય કરતા હતા. આ અંગે સુરત એસઓજીએ ગુપ્ત રાહે તપાસ શરૂ કરી હતી. સુરત આવતા જ તેમને SOG પોલીસે (Surat SOG police) ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો અમદાવાદ ગ્રામ્યમાં નશાના રેકેટનો પર્દાફાશ, 51 કિલો ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ

પોલીસના હાથે પકડાઈ ગયાબંને આરોપીઓના સગીરાતો પોલીસના હાથે પકડાઈ ગયા હતા. એટલે આ બંને આરોપીઓ રાજસ્થાન ભાગી ગયા હતા.અને બંને આરોપીઓ લાગ્યું કે, હવે મામલો નરમ થઈ ગયો છે. ત્યારે તેઓ ફરીથી સુરતમાં આવીને નવા તરકિક મુજબ શહેરમાં ગાંજો વેચવાનું વેચાણ કરવાના ઇરાદેથી શહેરમાં આવી પહોંચ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પોલીસ હજી પણ એક્શન મોડમાં જ છે. સુરત આવતા જ તેમને SOG પોલીસે ઝડપી પાડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details