ગુજરાત

gujarat

સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલા વાહનમાં આગ લાગી, દોડધામના દ્રશ્યો સામે આવ્યાં

By

Published : Jan 5, 2023, 10:13 PM IST

સુરતમાં પેટેરોલ પંપ (Surat Petrol pump )ઉપર ગેસ સિલિન્ડર ભરેલા આઇસરના ડ્રાઇવરની કેબિનમાં અચાનક આગ (Fire ) લાગી હતી. પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા આગ ઓલવવાના સાધનોથી (Fire safety equipment ) કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. વાહનમાં આગથી ( Fire in vehicle )ધૂમાડો નીકળતા જ મચેલી દોડધામના દ્રશ્યો ( Fire CCTV Footage ) સામે આવ્યાં છે.

સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલા વાહનમાં આગ લાગી, દોડધામના દ્રશ્યો સામે આવ્યાં
સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલા વાહનમાં આગ લાગી, દોડધામના દ્રશ્યો સામે આવ્યાં

આગને પગલે મચી દોડધામ

સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ (Surat Petrol pump ) પર આજે સવારના સમય દરમિયાન એક ગેસ સિલિન્ડર ભરેલા આઇસર ડીઝલ પુરાવા માટે આવ્યું હતું. ત્યારે આઇસરના ડ્રાઇવરની કેબિનમાં ધૂમાડો નીકળતા દોડધામ મચી ગઈ હતી. થોડીક વારમાં જ તેમાં આગ ( Fire in vehicle ) પણ લાગી ગઈ હતી. પેટ્રોલ પંપના કેટલાક કર્મચારીઓ દ્વારા બહાદુરીપૂર્વક પેટ્રોલ પંપ ઉપર મૂકવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો (Fire safety equipment ) લઈને તેનો ઉપયોગ કરી આગ (Fire ) ઉપર કાબુ ( fire Douse ) મેળવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિશ્વાસ કોલોનીમાં આવેલા ટોટલ હેલ્થ સ્ટુડિયોમાં આગ

ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ પેટ્રોલ પંપના એક કર્મચારીએ દ્વારા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.સૂત્રો માહિતી અનુસાર વિસ્તાર વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ (Surat Petrol pump )ઉપર આજે સવારના સમયે દરમિયાન HP ગેસના સિલિન્ડર લઈ જતો એક મોટો આઇસર ટેમ્પો ( Fire in vehicle ) ડીઝલ ભરવા માટે આવ્યું હતું. ત્યારે ડીઝલ ભરતી વખતે અચાનક જ આઇસરના ડ્રાઇવરની કેબિનમાં ધૂમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને લોકો ગભરાઈને ભાગવા લાગ્યા હતાં. જોકે જોતા માં હળવી આગ પણ લાગી ગઈ હતી. પરંતુ પેટ્રોલ પંપના એક કર્મચારીએ દ્વારા ફાયર સેફટીના સાધનો(Fire safety equipment ) ઉપયોગ કરી આગ (Fire )ઉપર કાબુ મેળવી લીધો હતો. જેથી મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી.

આ પણ વાંચો કીમ ચાર રસ્તા નજીક આવેલ ફટાકડાની દુકાનમાં આગ લાગતાં અફરા તફરી મચી

સીસીટીવીમાં દોડધામના દ્રશ્યોસમગ્ર ઘટમાં સીસીટીવીમાં કેદ ( Fire CCTV Footage ) થઇ ગઈ હતી. સુરતમાં ગેસ સિલિન્ડર ભરેલા આઇસરના ( Fire in vehicle )ડ્રાઇવરની કેબિનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છેકે, HP ગેસનું આઇસર ટેમ્પો પેટ્રોલ પંપ(Surat Petrol pump ) ઉપર ડીઝલ ભરવા માટે ઉભું છે અને આઇસરના ડ્રાઇવરની કેબીનને ડીઝલ ભરવા માટે આગળની તરફ કરવામાં આવ્યું છે. તેમાં અચાનક ધુમાડો નીકળતા ડ્રાઇવર ઉપર ચડે છે. પરંતુ વધારે ધુમાડો નીકળતા તે નીચે ઉતરી આવે છે અને જોત જોતામાં સીટની બાજુ આગ લાગી જાય છે. એટલે પેટ્રોલ પંપના એક કર્મચારી હાથમાં ફાયર સેફટીનું સાધન લઈ જ્યાં આગ લાગી હોય છે તેની ઉપર છાંટે છે. ત્યારબાદ અન્ય બે કર્મચારીઓ દ્વારા પણ ફાયર સેફટીના સાધનનો ઉપયોગ કરી આગ (Fire ) ઉપર કાબુ મેળવી લેવાયો છે.

આગની ઘટનામાં સાવચેતી મહત્ત્વની ઉલ્લેખનીય છે કે આગની કોઇ પણ ઘટના બને ત્યારે શરુઆતની કેટલીક મીનિટે ખૂબ જ મહત્ત્વની બની રહે છે. આગ (Fire )ની ફેલાવાની ઝડપ પકડાય તે પહેલાંના સમયમાં જો તેને બૂઝાવી દેવાના સાધનોનો ઉપયોગ (Fire safety equipment ) કરવામાં આવતો હોય છે તે મોટી દુર્ઘટનાનું નિવારણ થઇ શકે છે. એક અનુમાન મુજબ જો આગ લાગી હોય તો ફાયર એક્સ્ટિંગવિશરનો ઉપયોગ કરતાં આવડે તે પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઘટનામાં ( Fire in vehicle ) પણ આગવિરોધી સાધનનો સમયસરનો ઉપયોગ થતાં મોટી નુકસાની અને જાનહાનિ થતાં અટકી ગયેલી જોઇ શકાય છે.

ABOUT THE AUTHOR

...view details