ગુજરાત

gujarat

સુરતમાં પહેલીવાર કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન

By

Published : Jan 1, 2020, 11:25 PM IST

સુરતઃ સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરનાર અને જેનું ઉદ્ઘાટન ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એ કિરણ હોસ્પિટલમાં  પહેલીવાર કિડની ટ્રાન્સપ્લાટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

surat
સુરતમાં પહેલીવાર કિડની ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન

સુરતઃ સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરનાર અને જેનું ઉદ્ઘાટન ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. એ કિરણ હોસ્પિટલમાં પહેલીવાર કિડની ટ્રાન્સપ્લાટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

ટુંક સમયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર કિરણ હોસ્પિટલનો ઉદ્દેશય નહીં નફો-નહીં નુકસાનનો છે. ટૂંક સમયમાં હોસ્પિટલે પોતાની આગવી ઓળખ ઉભી કરવાને કારણે દેશના અલગ-અલગ રાજ્યોથી લઈ વિદેશમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં સુખી સંપન્ન પરિવારથી લઇ સામાન્ય પરિવારના દર્દીઓ પણ સેવા લઈ રહ્યા છે. અહીં સરકારની દરેક યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે.

કિરણ હોસ્પિટલના સીઈઓ ડો.રવિન્દ્રના જણાવ્યાં અનુસાર કિડનીના તમામ રોગો માટે સામાન્ય નિદાનથી લઈ દરેક પ્રકારના ઓપરેશન અને ડાયાલીસીસની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

22 ડિસેમ્બરના રોજ કુશળ ડોક્ટરોની ટીમ દ્વારા 19 વર્ષીય સમર્થ મેસૂરિયા નામના યુવાન દર્દીને તેમના 43 વર્ષીય પિતા નિલેશ મેસૂરિયા દ્વારા કિડનીનું દાન કરી સુરતમાં પહેલું કિડની પ્રત્યારોપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. હવે કિડનીના બીજા દર્દીઓએ પણ કિડનીનું પ્રત્યારોપણ કરવું હોય, તો હવે સુરતમાજ આ સુવિધા ઉપલબ્ધ થશે, હવે સુરતના લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે બીજા શહેરોમાં જવાની જરૂરત પડશે નહિ.

Intro:સુરત :સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરનાર અને જેનું ઉદ્ઘાટન ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કર્યું હતું એ કિરણ હોસ્પિટલમાં સુરતમાં પહેલીવાર કિડની ટ્રાન્સપ્લાટ નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. ટુક સમયમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર કિરણ હોસ્પિટલ નો ઉદ્દેશય નહીં નફો-નહીં નુકસાનનો છે. ટૂંક સમયમાં હોસ્પિટલે પોતાની આગવી ઓળખ ઉભી કરવાને કારણે દેશના અલગ-અલગ રાજ્યો થી લઈ વિદેશમાંથી પણ દર્દીઓ સારવાર કરાવવા આવે છે. હોસ્પિટલમાં સુખી સંપન્ન પરિવારથી લઇ સામાન્ય પરિવારના દર્દીઓ પણ સેવા લઈ રહ્યા છે.અહીં સરકારની દરેક યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે.

Body:કિરણ હોસ્પિટલના સીઈઓ ડો.રવિન્દ્ર ના જણાવ્યા અનુસાર કિડનીના તમામ રોગો માટે સામાન્ય નિદાન થી લઈ દરેક પ્રકારના ઓપરેશન અને ડાયાલીસીસ ની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

22 ડિસેમ્બરના રોજ કુશળ ડોક્ટરો ની ટીમ દ્વારા 19 વર્ષીય સમર્થ મેસૂરિયા નામના યુવાન દર્દીને તેમના 43 વર્ષીય પિતા નિલેશ મેસૂરિયા દ્વારા કિડનીનું દાન કરી સુરતમાં પહેલું કિડની પ્રત્યારોપણ નું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. હવે કિડનીના બીજા દર્દીઓ એ પણ કિડની નું પ્રત્યારોપણ કરવું હોય તો હવે સુરતમાજ આ સુવિધા ઉપલબ્ધ થશે, હવે સુરતના લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે બીજા શહેરોમાં જવાની જરૂરત પડશે નહિ.

Conclusion:કિરણ હોસ્પિટલમાં છેલ્લા અઢી વર્ષમાં 90 હજારથી વધારે ડાયાલીસીસ પણ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details