ગુજરાત

gujarat

સગીરાને પ્રેમ જાળમાં ફસાવી કુકર્મ કરનારાને 20 વર્ષનો કારાવાસ

By

Published : Jan 5, 2023, 5:34 PM IST

Updated : Jan 5, 2023, 6:13 PM IST

સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં બે વર્ષ પહેલા 15 વર્ષની સગીરાને 23 વર્ષીય (surat district court verdict) આરોપી મુઝફ્ફર શેખે પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેને લગ્નનની (minor girl rape case Surat ) લાલચ આપી સુરતથી ભુસાવલ બસમાં ભગાવી ગયો હતો. કોર્ટે મુઝફ્ફર શેખને (20 year imprisonment) સજાનો હુકમ કર્યો છે.

બે વર્ષ પહેલા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી કર્યું હતું દુષ્કર્મ, કોર્ટે ફટકારી સજા
બે વર્ષ પહેલા સગીરાને પ્રેમ જાળમાં ફસાવી કર્યું હતું દુષ્કર્મ, કોર્ટે ફટકારી સજા

સુરત શહેરમાં ક્રાઇમના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે કોર્ટ શહેરના લીંબાયત (Surat Crime News) વિસ્તારમાં 15 વર્ષની સગીરાને લગ્નનની લાલચ આપી તેને ભગાવી જનાર આરોપી મુઝફ્ફર શેખને નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવાને (minor raped in Surat) ધ્યાનમાં રાખતા આરોપીને 20 વર્ષની સખત કેદની સંભળાવવામાં આવી છે. તે ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ પણ (surat court judgement) ફટકરવામાં આવ્યો છે. અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે.

લગ્નનની લાલચસુરત શહેરના લીંબાયત વિસ્તારમાં (Limbayat area of Surat) 15 વર્ષની સગીરાને લગ્નનની લાલચ આપી તેને ભગાવી જનાર આરોપી મુઝફ્ફર શેખને નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવાને ધ્યાનમાં રાખતા આરોપીને 20 વર્ષની સખત કેદની સંભળાવવામાં આવી છે. તે ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકરવામાં આવ્યો છે. અને દંડ ન ભરે તો વધુ 3માસની સજાનો (Ford Case Surat) હુકમ કર્યો છે. પીડિતાને 25 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરાયો છે.

આ પણ વાંચો Kanjhawala Case: 5 નહીં પણ 7 આરોપી, અમિત કાર ચલાવતો હતો, અંકુશની તપાસ ચાલું

બસમાં દુષ્કર્મ કર્યોઆરોપી મુઝફ્ફર શેખે સગીરાને લગ્નનની લાલચ આપી ભગાવી જઇ ભૂસાવલની આગળ બસમાં દુષ્કર્મ કર્યો હતો. આ મામલે લીંબાયત પોલીસ સ્ટેશનમાં (Limbayat Police Station) પરિવારે દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંનેને શોધી કાઢયા હતા.આરોપી સામેની ન્યાયિક કાર્યવાહી બાદ કોર્ટે (surat court judgement) સજાનો હુકમ કર્યો હતો.

પ્રેમ જાળમાં ફસાવીસુરત શહેરના (minor raped Case ) લીંબાયત વિસ્તારમાં બે વર્ષ પહેલા 15 વર્ષની સગીરાને 23 વર્ષીય આરોપી મુઝફ્ફર શેખે પોતાના પ્રેમ જાળમાં ફસાવી તેને લગ્નનની લાલચ આપી સુરતથી ભુસાવલ બસમાં ભગાવી ગયો હતો. ત્યાં આરોપીએ સગીરાના મરજી વિરુદ્ધ બસમાં જ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મામલે પરિવારને દીકરી મળીને આવતા પરિવારે દીકરીની શોધખોળ હાથ હાથ ધરી હતી. દીકરી મળીને આવતા આખરે પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં (Limbayat Police Station) અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. પરંતુ પોલીસને આ તપાસ દરમિયાન ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતા.

આ પણ વાંચો દિલ્હી કાંઝાવાલા કેસ: સંબંધીઓએ મૃતક યુવતી સાથે અપ્રિય ઘટનાની આશંકા વ્યક્ત કરી

ભુસાવલથી ધરપકડલિંબાયત પોલીસે સગીરા અને આરોપીની ભુસાવલ થી ધરપકડ કરી હતી.લિંબાયત પોલીસને એક બાદ એક ચોકાવનારા કિસ્સાઓ સામે આવતા જ આખરે લિંબાયત પોલીસે સગીરા અને આરોપીની ભુસાવલ થી ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને આ તપાસ દરમિયાન સમગ્ર ઘટના સામે આવી હતી. ત્યારબાદ પોલીસે અપહરણ તથા પોક્સો એક્ટનો ગુનો (Offense under POCSO Act) નોંધી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.

દોષિત કરાર25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકરવામાં આવ્યો છે. અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે. સુરત નામદાર કોર્ટમાં (surat court) ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ સરકારી વકીલ અને બચાવ પક્ષ વકીલ વચ્ચે દલીલો ચાલી હતી. દલીલો ચાલ્યા બાદ આખરે નામદાર કોર્ટ દ્વારા આરોપીને દોષિત કરાર કર્યો હતો અને આજરોજ કોર્ટ દ્વારા આરોપી મુઝફ્ફર શેખેને તમામ પુરાવાને ધ્યાનમાં રાખતા આરોપીને 20 વર્ષની સખત કેદની સંભળાવવામાં આવી છે. તે ઉપરાંત 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકરવામાં આવ્યો છે. અને દંડ ન ભરે તો વધુ 3માસની સજાનો હુકમ કર્યો છે.

Last Updated : Jan 5, 2023, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details