ગુજરાત

gujarat

રત્નકલાકારોની વ્હારે GJEPC, કારીગરોના પરિજનોને મેડિકલની સુવિધા

By

Published : Jan 27, 2020, 2:17 PM IST

Updated : Jan 27, 2020, 3:09 PM IST

સુરત ડાયમંડ સીટી સુરત શહેરને કોઈની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી બજારમાં મદી તથા બેરોજગારીને કારણે હજારો રત્નકલાકારો બેકાર બન્યા છે. બેકારીને કારણે કેટલાક રત્નકલાકારો રસ્તા પર આવી ગયા છે. કેટલાક એવા પણ છે કે, જેમને બે ટંકનું ખાવાનું પણ નથી મળી રહ્યું. ત્યારે આવા રત્નકલાકારોની વ્હારે GJEPC આગળ આવ્યું છે.

surat
GJEPC દ્વારા રત્નકલાકારોના પરિવારને મેડિકલની સુવિધા

.સુરત: GJEPC દ્વારા રત્નકલાકારોના પરિવારને મેડિકલની સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રત્નકલાકારો માટે રૂ 1 લાખનો મેડિકલેઇમની સગવડ આપવામાં આવી રહી છે. જેના થકી રત્નકલાકારના પરિવારમાં કોઈ પણ માંદગી કે ઓપરેશન હોઈ તો ખર્ચાની ચિંતા ન થાય.

રત્નકલાકારોની વ્હારે GJEPC, રત્નકારીગરોને પરિવારને મેડિકલની સુવિધા

આ મેડિકલેઇમમાં રત્નકલાકારે રૂપિયા 600 જ ભરવાના રહેશે. જ્યારે બાકીની રકમ GJEPC દ્વારા ભરવામાં આવશે. હાલ જે રીતે મેડિકલેઇમની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને રત્નકલાકારોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે અને હજારો લોકોએ મેડિકલેઇમ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે.

Intro:સુરત : ડાયમંડ સીટી સુરત શહેર ને કોઈ ની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એક વર્ષ થી બજાર માં મદી તથા બેરોજગારી ને કારણે હજારો રત્નકલાકારો બેકાર બન્યા છે. બેકારી ને કારણે કેટલાક રત્નકલાકારો રસ્તા પર આવી ગયા છે. કેટલાક એવા પણ છે કે જેમને બે ટંક નું ખાવા નથી મળી રહ્યું. ત્યારે આવા રત્નકલાકારો ની વ્હારે GJEPC આગળ આવ્યું છે.

Body:GJEPC દ્વારા રત્નકલાકારો ના પરિવાર ને મેડિકલ ની સુવિધા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રત્નકલાકારો માટે રૂ 1 લાખ નો મેડીકલેઇમ ની સગવડ આપવામાં આવી રહી છે. જેના થકી રત્નકલાકાર ના પરિવાર માં કોઈ પણ માંદગી કે ઓપરેશન હોઈ તો ખર્ચા ની ચિંતા ન થાય. આ મેડીકલેઇમ માં રત્નકલાકારે રૂ 600 જ ભરવાના રહેશે જ્યારે બાકી ની રકમ GJEPC દ્વારા ભરવામાં આવશે. હાલ જે રીતે મેડીકલેઇમ ની જાહેરાત કરવામાં આવી છે Conclusion:તેને લઈ ને રત્નકલાકારો માં પણ ખુશી ની લહેર જોવા મળી રહી છે અને હજારો લોકોએ મેડીકલેઇમ માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે.

બાઇટ..જયસુખ ગજેરા..રત્નકલાકાર સંઘ પ્રમુખ
Last Updated :Jan 27, 2020, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details