ગુજરાત

gujarat

પોરબંદરમાં ઇન્ટરનેશનલ 'કોસ્ટલ ક્લીનપ ડે' ની ઉજવણી કરાઈ

By

Published : Sep 21, 2019, 10:22 AM IST

પોરબંદર: ૨૧ સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ 'કોસ્ટલ ક્લીનપ ડે' નિમિત્તે પોરબંદરમાં ભારતીય તટરક્ષક દળ દ્વારા બીચ પર સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. જઆ અંતર્ગત 500થી પણ વધુ વિદ્યાર્થીઓએ તથા ભારતીય તટ રક્ષક દળના જવાનોએ અને પોરબંદર વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્રની મદદથી દરિયાકિનારાની સફાઈ કરવામાં આવી હતી. મોટી માત્રમાં કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.

Porbandar

ભારતીય તટ રક્ષક દળના એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, શનિવારે ઇન્ટરનેશનલ 'કોસ્ટલ ક્લીનપ ડે' નિમિત્તે પોરબંદરના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં પોરબંદર વહીવટીતંત્ર અને નગરપાલિકાનો પણ સહયોગ મળ્યો છે. પોરબંદરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો અને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.

પોરબંદરમાં ઇન્ટરનેશનલ 'કોસ્ટલ ક્લીનપ ડે' ની ઉજવણી કરાઈ

આ ઉપરાંત પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અપીલ કરાઈ હતી. વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ચોપાટી અને અન્ય જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા અને ગંદકી ન કરવા લોકોને અપીલ કરી હતી.

Intro:પોરબંદર માં ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનપ ડે ની ઉજવણી





આજે ૨૧ સપ્ટેમ્બર ના રોજ ઇન્ટરનેશનલ coastal cleanup ડે નિમિત્તે પોરબંદરમાં ભારતી ય તટરક્ષક દળ દ્વારા બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત પાંચસોથી પણ વધુ વિદ્યાર્થીઓએ તથા ભારતીય તટ રક્ષક દળના જવાનોએ અને પોરબંદર વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્રની મદદથી દરિયાકિનારાની સફાઈ કરવામાં આવી હતી અને મોટી માત્રમાં કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો


Body:ભારતીય તટ રક્ષક દળના એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે આજે ઇન્ટરનેશનલ coastal cleanup day નિમિત્તે પોરબંદરના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.જેમાં પોરબંદર વહીવટીતંત્ર અને નગરપાલિકા નો પણ સહયોગ મળ્યો છે અને પોરબંદરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ એ પણ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને સાતપુર આવ્યો હતો અને સ્વચ્છતાનો અનોખો સંદેશો આપ્યો હતો આ ઉપરાંત પ્લાસ્ટિક નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અપીલ કરી હતી


Conclusion:તો વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ એ પણ ચોપાટી અને અન્ય જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા અને ગંદકી ન કરવા લોકોને અપીલ કરી હતી

બાઈટ સ્નેહલ વિદ્યાર્થીની
બાઈટ રાજ વિદ્યાર્થી
બાઈટ પ્રવીણ કુમાર( એક્ઝિક્યુટિવ ઓફિસર ભારતીય તટ રક્ષક દળ પોરબંદર)

ABOUT THE AUTHOR

...view details