ગુજરાત

gujarat

પોરબંદરમાં બે દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું શુભારંભ : તરવૈયાઓ મા અનોખો તરવરાટ

By

Published : Jan 11, 2020, 11:11 PM IST

Updated : Jan 11, 2020, 11:56 PM IST

પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા 18 વર્ષથી શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત આ વર્ષે પણ બે દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધા સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં તરવૈયાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

porbandar
porbandar

પોરબંદરમાં છેલ્લા 18 વર્ષથી શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પોરબંદરના સમુદ્રમાં શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

સ્પર્ધાના પ્રથમ દિવસે તમામ કેટેગરીના તરવૈયાઓ માટે 10 કિમી તરણ સ્પર્ધા અને પેરા સ્વિમર માટે 5 કિમી તરણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં તમામ તરવૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ ઇવેન્ટ કોસ્ટ ગાર્ડના ડીઆઈજી એસ. એન. બાજપાઈ દ્વારા ફ્લેગ ઓફ કરી ખુલ્લી મુકવામાં આવી હતી. 10 કિલોમીટરની સ્પર્ધામાં કુલ 92 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે પાંચ કિલોમીટર પેરા સ્વિમરની સ્પર્ધામાં 23 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

પોરબંદરમાં બે દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું શુભારંભ

વિજેતા સ્પર્ધકોની નોંધ

  • 5 કિમી પેરા સ્વિમર મેલ

પ્રથમ જગદીશ પાલી રાજસ્થાન તથા દ્વિતીય સ્થાને રેમો સહા વેસ્ટ બેંગાલ અને તૃતિય સ્થાને કિસરામ પટેલ છત્તીસગઢ તથા મહિલા પેરા સ્વિમર માં જિયા રાઈ અગ્ર સ્થાને રહ્યા હતા.

  • 10 કિમી 14 થી 45 ઉંમર ની મેલ કેટેગરી

પ્રથમ સ્થાને અરવિંદ વિજય બેંગલોર તથા તૃતિય સ્થાને સાજીદ સુજથાન બેંગલોર અને તૃતિય સ્થાને પલ પરનોય રહ્યા હતા.

  • 10 કિમી 14 થી 45 ઉંમર ફિમેલ કેટેગરી

પ્રથમ ફાળકે હિમાની તથા દ્વિતીય સ્થાને પરમાર વિશ્વા અને તૃતિય સ્થાને દર્શના સેલર રહ્યાં હતા.

  • 10 કીમી 45 થી 100 ઉંમર ફિમેલ કેટેગરી

ગાયકવાડ શ્રીમંત પ્રથમ સ્થાને રહ્યા હતા તથા કોલહે ઉદય દ્વિતિય સ્થાને જ્યારે તૃતિય સ્થાને પાટીલ ઉત્તમ રહ્યાં હતા.

Intro:પોરબંદર માં બે દિવસિય રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું શુભારંભ : તરવૈયાઓ મા અનોખો તરવરાટ


પોરબંદરમાં છેલ્લા 18 વર્ષથી શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ પોરબંદરના સમુદ્રમાં શ્રીરામ સી સ્વીમીંગ કલબ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે પ્રથમ દિવસે તમામ કેટેગરીના તરવૈયાઓ માટે 10 કિમિ તરણ સ્પર્ધા અને પેરા સ્વિમર માટે 5 કિમિ તરણ સ્પર્ધા યોજાઈ હતી તમામ તરવૈયાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને આ ઇવેન્ટ કોસ્ટ ગાર્ડના ડીઆઈજી એસ એન બાજપાઈ દ્વારા ફ્લેગ ઓફ કરી ખુલ્લી મુકવામાં આવી હતી 10 કિલોમીટરની સ્પર્ધામાં કુલ ૯૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જ્યારે પાંચ કિલોમીટર પેલા માણસની સ્પર્ધામાં 23 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

5 કિમિ પેરા સ્વિમર મેલ માં
પ્રથમ જગદીશ પાલી રાજસ્થાન તથા દ્વિતીય સ્થાને રેમો સહા વેસ્ટ બેંગાલ અને તૃતિય સ્થાને કિસરામ પટેલ છત્તીસગઢ તથા મહિલા પેરા સ્વિમર માં જિયા રાઈ અગ્ર સ્થાને રહ્યા હતા

જ્યારે 10 કિમિ 14 થી 45 ઉંમર ની મેલ કેટેગરી મા
પ્રથમ સ્થાને અરવિંદ વિજય બેંગલોર તથા તૃતિય સ્થાને સાજીદ સુજથાન બેંગલોર અને તૃતિય સ્થાને પલ પરનોય રહ્યા હતા

જ્યારે 10 કિમિ 14 થી 45 ઉમર ફિમેલ કેટેગરી માં
પ્રથમ ફાળકે હિમાની તથા દ્વિતીય સ્થાને પરમાર વિશ્વા અને તૃતિય સ્થાને દર્શના સેલર રહ્યા હતા

જ્યારે 10 કીમી 45 થી 100 ઉંમર મેલ કેટેગરી માં

ગાયકવાડ શ્રીમંત પ્રથમ સ્થાને રહ્યા હતા તથા કોલહે ઉદય દ્વિતિય સ્થાને જ્યારે તૃતિય સ્થાને પાટીલ ઉત્તમ રહ્યા હતા



Body:બાઈટ હર્ષિત રુઘાણી આયોજક શ્રી રામ સ્વીમીંગ ક્લબ


Conclusion:
Last Updated : Jan 11, 2020, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details