ગુજરાત

gujarat

રાધનપુરમાં સંવિધાન બચાવો મહાસંમેલન યોજાયુ, જીગ્નેશ મેવાણીના સરકાર પર શાબ્દિક ચાબખા

By

Published : Feb 2, 2020, 6:30 PM IST

Updated : Feb 2, 2020, 6:38 PM IST

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સંવિધાન બચાવો મહાસંમેલન વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અધ્યક્ષતામાં યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહયા હતા.

પાટણ
પાટણ

પાટણઃ રાધનપુરના રવિધામ ખાતે યોજાયેલા સંવિધાન બચાવો મહાસંમેલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ CAA અને NRCના કાયદાને કાળો કાયદો ગણાવી વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા, તો રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ભારતીય ન હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.

રાધનપુરમાં સંવિધાન બચાવો મહાસંમેલન યોજાયું

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ લક્ષી ન હોવાનું જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં રાધનપુર સાંતલપુર સમી તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Intro:પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સંવિધાન બચાવો મહાસંમેલન વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અધ્યક્ષતામાં યોજાયું જેમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના લોકો ઉપસ્થિત રહયા હતાBody:રાધનપુર ના રવિધામ ખાતે યોજાયેલ સંવિધાન બચાવો મહાસંમેલનમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ સી. એ.એ.અને એનઆરસી ના કાયદા ને ને કાળો કાયદો ગણાવી વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા તો રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ભારતીય ન હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું
Conclusion:કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ લક્ષી ન હોવાનું જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં રાધનપુર સાંતલપુર સમી તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ ના અને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
Last Updated : Feb 2, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details