ગુજરાત

gujarat

રામદાસ આઠવલે પોતાના શાયરાના અંદાજમાં આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો

By

Published : Aug 13, 2022, 10:30 PM IST

નવસારીમાં એક ખાનગી કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાને Union Minister of Social Justice પોતાના સાયરાના અંદાજમાં મોદીને મોટા જાદુગર ગણાવ્યા હતા. આ સાથે તેમણે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં Gujarat Assembly Elections 2022 કોની મજબૂત પકડ છે તે પણ જણાવ્યું હતું.

રામદાસ આઠવલે પોતાના શાયરાના અંદાજમાં આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો
રામદાસ આઠવલે પોતાના શાયરાના અંદાજમાં આમ આદમી પાર્ટી પર કર્યા આકરા પ્રહારો

નવસારીકેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન Union Minister of Social Justice રામદાસ આઠવલે રાજનીતિમાં પ્રખર રાજનેતા તરીકે ઉભરી આવે છે અને એમની બોલવાની રાજકીય પક્ષોમાં અલગ ઊભી કરે છે. લોકોને આકર્ષિત કરતી હોય છે. સંસદમાં પણ તેઓ પોતાના ભાષણમાં સાયરાના અંદાજ સાથે વિરોધ પાર્ટીઓ પર આકરા પ્રહારો Harsh attacks on opposition parties કરતા હોય છે.

વસારીમાં એક ખાનગી કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાને પોતાના સાયરાના અંદાજમાં મોદીને મોટા જાદુગર ગણાવ્યા હતા

આ પણ વાંચો Arvind Kejriwal visit Vadodara: ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવે છેઃ કેજરીવાલ

કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાનનું આપની મફતની રાજનીતિ પર નિવેદનઆજરોજ નવસારીમાં એક ખાનગી કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન રામદાસ આઠવલે આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા માટે આવ્યા હતા. આ કાર્યક્રમમાં તેઓએ નિવેદન આપ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી મોટા જાદુગર છે. આપના અરવિંદ કેજરીવાલ મફતની રાજનીતિ કરતા દિલ્હીમાં તો ફાવ્યા છે, પણ ગુજરાતમાં ફાવશે નહીં.

આ પણ વાંચોઅરવિંદ કેજરીવાલ આવતીકાલે જામનગરમાં, આ ઉમેદવારને મળી શકે છે પાર્ટીની ટિકિટ

મફતની રાજનીતિનો જાદુ ગુજરાતમાં નહીં ચાલેગુજરાત વિધાનસભા ચૂંટણીમાં Gujarat Assembly Elections 2022 આમ આદમી પાર્ટીના Aam Aadmi Party અરવિંદ કેજરીવાલની મફતની રાજનીતિનો જાદુ ગુજરાતમાં નહીં ચાલે કારણ કે, ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત પકડ હોવાથી વિધાનસભામાં પણ ભાજપ જીત મેળવશે. તેમણે વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, અમારી પાર્ટીનો વડાપ્રધાન મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન છે.

ABOUT THE AUTHOR

...view details