ગુજરાત

gujarat

wall collapsed in Halwad: હળવદના દિઘડીયા ગામે દીવાલ પડતા ત્રણના મોત

By

Published : Apr 9, 2022, 8:26 PM IST

મોરબીના હળવદ તાલુકાના દિઘડીયા ગામમાં દીવાલ(wall collapsed in Halwad)પડતા બે સગાભાઈ સહીત ત્રણના મોત થતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ખાલી પ્લોટમાં સાફ સફાઈ કરતી વખતે દીવાલ પડતા દુર્ઘટના સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયું છે.

wall collapsed in Halwad: હળવદના દિઘડીયા ગામે દીવાલ પડતા ત્રણના મોત
wall collapsed in Halwad: હળવદના દિઘડીયા ગામે દીવાલ પડતા ત્રણના મોત

મોરબીઃહળવદ તાલુકાના દિઘડીયા ગામમાં દીવાલ માથે પડતા ત્રણ (wall collapsed in Halwad)વ્યક્તિના મોત થયાની માહિતી મળી છે. ખાલી પ્લોટમાં સાફ સફાઈ કરતી વખતે દીવાલ પડતાદુર્ઘટના સર્જાઈ હતી. જે દુર્ઘટનામાં બે સગાભાઈ અને એક ભત્રીજા એમ ત્રણના મોત થયા હતા સફાઈ કરતી વખતે હકા કમા કાંજીયા, વિપુલ કમા કાંજીયા એમ બે સગા ભાઈ અને તેનો ભત્રીજો મહેશ પેમાં કાંજીયા એમ ત્રણ વ્યક્તિના મોત થયા હતા.

આ પણ વાંચોઃMaking work in gold: સુરતમાં સોનું મેળવવાની લાલચે ગટર લાઈનમાં ઉતરેલા બે યુવાના મોત

એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર શોકમય -એક જ પરિવારના ત્રણ(Incident of wall collapse in Halwad)સભ્યોના મોતથી પરિવાર અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાત્રે માતાજીનો માંડવો હોવાથી ખાલી પ્લોટમાં સફાઈ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક હકાભાઇના દીકરા દીકરીના લગ્ન લખવાના હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે. આ બનાવને પગલે ત્રણ મૃતદેહો મોરબી સિવિલ હોસ્પિટલ (Morbi Civil Hospital )પોસ્ટમોટમ અર્થે ખસેડાયા છે અને હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ(Morbi City Police)તપાસ ચલાવી છે.

આ પણ વાંચોઃAccident in Surat: સુરતમાં ડમ્પરે ધોરણ 10ની વિદ્યાર્થીનીને અડફેટે લેતા પરીક્ષા પહેલા જ મોત

ABOUT THE AUTHOR

...view details