ગુજરાત

gujarat

મહીસાગર રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાવન ગામનો સ્નેહ મિલન સમારંભ યોજાયો

By

Published : Dec 15, 2019, 11:24 PM IST

મહીસાગર: રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા રાજપૂત સમાજ બાવન ગામનો સ્નેહ મિલન સમારંભ લુણાવાડાના હિઝ હાઇનેસ મહારાજાના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન પદે રાજ્યના કૃષિ અને પંચાયત પર્યાવરણ રાજ્ય સરકારના પ્રધાન જયદ્રથસિંહ પરમાર તેમજ અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના મુખ્ય મહેમાન પદે રાજપૂત સમાજ હોલ લુણાવાડા ખાતે મહીસાગર રાજપૂત સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

etv bharat
મહીસાગર રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાવન ગામનો સ્નેહ મિલન સમારંભ યોજાયો

મહીસાગર રાજપૂત સમાજ બાવન ગામનો સ્નેહ મિલન સમારંભ તેમજ સમાજના તેજસ્વી તારલા ભાઈ બહેનોનો તેમજ સમાજના અધિકારી અને પદાધિકારીઓનું બહુમાન કરવાનો કાર્યક્રમ લુણાવાડાના મહારાજાના અધ્યક્ષ સ્થાને તેમજ ગુજરાત સરકારના કૃષિ રાજ્ય કક્ષા તેમજ પંચાયત, પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ અને અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના મુખ્ય મહેમાન પદે રાજપૂત સમાજના ધોરણ 10 થી 12માં આભ્યાસ કરી સારા માર્ક્સ મેળવી પાસ થયેલ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મહીસાગર રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બાવન ગામનો સ્નેહ મિલન સમારંભ યોજાયો

આ ઉપરાંત તેમજ રાજપૂત સમાજના સરકારી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હોય તેવા અધિકારીઓ, સેવાઓમાંથી નિવૃત થયેલ નિવૃત અધિકારીઓ અને સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યકમમાં લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, પૂર્વ ધારાસભ્ય સુરપાલસિંહ સોલંકી, નગર પાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી, રાજપૂત યુવા એસોએશનના પ્રમુખ કમલેશસિહજી રાઉલજી, રાજપૂત સેવાટ્રસ્ટના પ્રમુખ યોગેન્દ્રસિંહ સોલંકી, મંત્રી ઇન્દ્રસિંહ સોલંકી પરાક્રમસિંહ જાડેજા, અરૂણસિંહ પુવાર રાજપૂત સમાજ મહિલા મોરચાના પ્રમુખ સહિત જિલ્લાનાં રાજપૂત સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Intro:લુણાવાડા,
મહીસાગર રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા જિલ્લા રાજપૂત સમાજ બાવન ગામનો સ્નેહ મિલન સમારંભ લુણાવાડાના
હિઝ હાઇનેસ મહારાજા સિધ્ધરાજસિંહજીના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય મહેમાન પદે રાજ્યના કુષિ અને પંચાયત પર્યાવરણ
રાજ્ય સરકારના પ્રધાન જયદ્રથસિંહ પરમાર તેમજ અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના મુખ્ય મહેમાન પદે રાજપૂત સમાજ હોલ લુણાવાડા ખાતે મહીસાગર રાજપૂત સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
Body: આ યોજાયેલા મહીસાગર રાજપૂત સમાજ બાવન ગામનો સ્નેહ મિલન સમારંભ તેમજ સમાજના તેજસ્વી તારલા ભાઈ
બહેનોનો તેમજ સમાજના અધિકારી અને પદાધિકારીઓનું બહુમાન કરવાનો કાર્યક્રમ લુણાવાડાના મહારાજાના અધ્યક્ષ સ્થાને
તેમજ ગુજરાત સરકારના કૃષિ રાજ્ય કક્ષા તેમજ પંચાયત, પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ અને અન્ન નાગરિક પુરવઠા અને
ગ્રાહક સુરક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના મુખ્ય મહેમાન પદે રાજપૂત સમાજના ધોરણ 10 થી 12 માં આભાસ કરી સારા
માર્ક્સ મેળવી પાસ થયેલ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમજ રાજપૂત સમાજના સરકારી
ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હોય તેવા અધિકારીઓ, સેવાઓમાંથી નિવૃત થયેલ નિવૃત અધિકારીઓ અને સમાજના અગ્રણીઓનું
સન્માન કરવામાં આવ્યું હતું. Conclusion: આ કાર્યકમમાં લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, પૂર્વ ધારાસભ્ય સુરપાલસિંહ સોલંકી, નગર પાલિકા પ્રમુખ
જયેન્દ્રસિંહ સોલંકી, રાજપૂત યુવા એસોશીયનના પ્રમુખ કમલેશસિહજી રાઉલજી, રાજપૂત સેવાટ્રસ્ટના પ્રમુખ યોગેન્દ્રસિંહ સોલંકી, મંત્રી ઇન્દ્રસિંહ સોલંકી પરાક્રમસિંહ જાડેજા, અરૂણસિંહ પુવાર રાજપૂત સમાજ મહિલા મોરચાના પ્રમુખ સહિત જિલ્લાનાં રાજપૂત સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ:- જયદ્રથસિંહ પરમાર (રાજ્ય કક્ષાના પ્રધાન)

ABOUT THE AUTHOR

...view details