ગુજરાત

gujarat

જિલ્લા કલેક્ટર દ્વારા નાબાર્ડે બનાવેલી સંભવિત લિંકડ ક્રેડિટ યોજનાનો પ્રારંભ

By

Published : Dec 13, 2019, 9:53 PM IST

મહીસાગરઃ  જિલ્લામાં નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી સંભવિત લિંકડ ક્રેડિટ યોજના 2020-21નો ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર નેહા કુમારીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લીડ બેંક મેનેજર મિનેશ પટેલ, નાબાર્ડ જિલ્લા વિકાસ મેનેજર વિવેક ખાનોલકર ઉપસ્થિત રહ્યા હતા.

etv bharat
જિલ્લા કલેક્ટર દ્વારા નાબાર્ડે બનાવેલી સંભવિત લિંકડ ક્રેડિટ યોજનાનો પ્રારંભ

જિલ્લામાં ઉપલબ્ધ પોષણક્ષમ સંભવિતતાઓને આધારે ડેટા મેળવીને આ સમગ્ર યોજના તૈયાર કરવામાં આવી છે. જે યોજના જિલ્લાના વિકાસમાં મહત્વપુર્ણ ભાગ ભજવશે તેવો આશાવાદ સેવવામાં આવ્યો છે. વર્ષ 2020-21 માટે આ સંભવિત લિંક્ડ ક્રેડિટ યોજના પી.એલ.પી તૈયાર કિરવામાં આવી છે. આવતા નાણાકીય વર્ષ માટે કુલ રૂ/102988.75 લાખનો ધિરાણ પ્રવાહ અંદાજવામાં આવ્યો છે.

પાક લોન માટે રૂા49500.06 લાખ (48.06 ટકા)નો મોટો હિસ્સો ફાળવવામાં આવ્યો છે. જ્યારે એગ્રી-ટર્મ લોન માટે રૂા.31364 .69 લાખ રૂપિયાની રકમ રાખવામાં આવી છે. એએચ અને ફિશરી સેક્ટર માટે વર્કિંગ કેપિટલ માટે રૂ/. 8698.69 લાખની જોગવાઈ કરવામાં આવી છે.ટ

એમએસએમઇ માટે રૂ/.4680 લાખ (4.54ટકા)ની ફાળવણીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય અગ્રતા ક્ષેત્રો માટે રૂા.8745.10 લાખની સિલક અંદાજવામાં આવી છે. પી.એલ.પી.ના આધારેવર્ષ 2020-21 શિક્ષણ, આવાસ, પુનઃપ્રાપ્ય ઉર્જા, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે મહીસાગર જિલ્લાની વાર્ષિક ક્રેડિટ યોજનાને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરઅંતિમ સ્વરૂપ આપશે. બાર્ડે મહીસાગર PLPની તૈયારીઓમાં મુલ્યવાન ઈનપુટ્સ પુરા પાડવા બદલ જિલ્લા વહીવટી તંત્ર, બેન્કરો, LDMઅને વિવિધ વિકાસ ભાગીદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Intro:લુણાવાડા,
મહીસાગર જિલ્લામાં આજે નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી સંભવિત લિંક્ડ ક્રેડિટ યોજના 2020-21 નો ઇનચાર્જ
જિલ્લા કલેક્ટર નેહા કુમારીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લીડ બેંક મેનેજર મિનેશ પટેલ, નાબાર્ડ જિલ્લા વિકાસ મેનેજર વિવેક ખાનોલકર ઉપસ્થિત રહ્યા હતા.
         Body: જિલ્લામાં ઉપલબ્ધ પોષણક્ષમ સંભવિતતાઓને આધારે ડેટા મેળવીને આ સમગ્ર યોજના તૈયાર કરવામાં
આવી છે. જે યોજના જિલ્લાના વિકાસમાં મહત્વપુર્ણ ભાગ ભજવશે તેવો આશાવાદ સેવવામાં આવ્યો છે. વર્ષ 2020-21
માટે આ સંભવિત લિંક્ડ ક્રેડિટ યોજના (પી.એલ.પી) તૈયાર કિરવામાં આવી છે. આવતા નાણાકીય વર્ષ માટે કુલ
રૂા.102988.75 લાખનો ધિરાણ પ્રવાહ અંદાજવામાં આવ્યો છે. પાક લોન માટે રૂા49500.06 લાખ (48.06 ટકા) નો મોટો
હિસ્સો ફાળવવામાં આવ્યો છે. જ્યારે એગ્રી-ટર્મ લોન માટે રૂા.31364 .69 લાખ રૂપિયાની રકમ રાખવામાં આવી છે. એએચ
અને ફિશરી સેક્ટર માટે વર્કિંગ કેપિટલ માટે રૂા. 8698.69 લાખની જોગવાઈ કરવામાં આવી છે. એમએસએમઇ માટે
રૂા.4680 લાખ (4.54 ટકા) ની ફાળવણીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જ્યારેઅન્ય અગ્રતા ક્ષેત્રો માટે રૂા.8745.10
લાખની સિલક અંદાજવામાં આવી છે.
Conclusion: પી.એલ.પી.ના આધારેવર્ષ 2020-21 શિક્ષણ, આવાસ, પુનઃપ્રાપ્ય ઉર્જા, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માટે મહીસાગર
જિલ્લાની વાર્ષિક ક્રેડિટ યોજનાને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરઅંતિમ સ્વરૂપ આપશે. નાબાર્ડે મહીસાગર પીએલપીની તૈયારીઓમાં
મુલ્યવાન ઈનપુટ્સ પુરા પાડવા બદલ જિલ્લા વહીવટી તંત્ર, બેન્કરો, એલડીએમઅને વિવિધ વિકાસ ભાગીદારોનો આભાર
વ્યક્ત કર્યો હતો.


ABOUT THE AUTHOR

...view details