ગુજરાત

gujarat

Forest Fire in Mahisagar : મહીસાગરના જંગલમાં વિકરાળ આગથી કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા મળ્યા જોવા

By

Published : Mar 23, 2022, 2:02 PM IST

Forest Fire in Mahisagar : મહીસાગરના જંગલમાં વિકરાળ આગથી કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા મળ્યા જોવા
Forest Fire in Mahisagar : મહીસાગરના જંગલમાં વિકરાળ આગથી કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા મળ્યા જોવા ()

મહીસાગર જિલ્લાના જંગલ વિસ્તારમાં વિકરાળ આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આગ વિકરાળ બનીને ફેલાઈ રહી છે...અપડેટ ચાલુ..

મહીસાગર: લુણાવાડાના ગંતાવ ગામે મોડી રાત્રે જંગલમાં ભીંસણ આગ લાગતા ચકચાર (Forest Fire in Mahisagar) મચી જવા પામ્યો છે. લુણાવાડાના ગતાવ ગામના જંગલોમાં આગ લાગતાં અનેક વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. ભયાનક આગ (Forest Fire in Gantav village) હોવાથી આજુબાજુના લોકો જોવા માટે ઉમટ્યા હતાં. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે.

મહીસાગરના જંગલમાં વિકરાળ આગથી કિલોમીટરો સુધી ધુમાડાના ગોટા મળ્યા જોવા

આ પણ વાચો :Fire In Silvassa: સેલવાસની એક કંપનીમાં લાગી ભયાનક આગ, ફાયરની 10થી વધુ ટીમો ઘટનાસ્થળે

મહીસાગરના જંગલમાં વિકરાળ આગને ભારે નુકસાન સર્જાયું છે. લોકોને જાણ થતાં જંગલ તરફ દોટ મૂકી હતી. લોકોને કિલોમીટરો સુધી આગના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત દુઃખદ ઘટના એ છે કે જંગલમાં દીપડા સહિત અન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. તો આ ઉપરાંત મોટા પ્રમાણમાં વૃક્ષો પણ આગની લપેટમાં આવી ચૂક્યા છે. પરંતુ નુકસાન પાછળ જવાબદાર કોણ ? તે અંગે હાલ તપાસ ચાલુ છે. પરંતુ ફોરેસ્ટ વિભાગ (Mahisagar Forest Division) અજાણ કે આંખ આડા કાન તેવા પ્રશ્નો ઉભા થયા છે.

આ પણ વાચો :સુરતની સિલ્ક મીલમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો

અપડેટ ચાલુ....

ABOUT THE AUTHOR

...view details