ગુજરાત

gujarat

ભાજપના સૌથી મોટા કમળની કારીગરી જોઈને સૌ કોઈ થયા અભિભૂત, બની ગયો નવો રેકોર્ડ

By

Published : Aug 26, 2022, 3:28 PM IST

કચ્છમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી યોગ ઉત્સવ યોજાયો હતો. અહીં સાંસદ અને તેમની ટીમે તુલસીના રોપામાંથી ભાજપના સિમ્બોલ કમળનું પ્રતિક બનાવી રેકોર્ડ સ્થાપ્યો હતો. Azadi ka Amrit Mahotsav, bjp symbol lotus, modi visit gujarat 2022.

ભાજપના સૌથી મોટા કમળની કારીગરી જોઈને સૌ કોઈ થયા અભિભૂત, બની ગયો નવો રેકોર્ડ
ભાજપના સૌથી મોટા કમળની કારીગરી જોઈને સૌ કોઈ થયા અભિભૂત, બની ગયો નવો રેકોર્ડ

કચ્છવડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓગસ્ટે કચ્છના પ્રવાસે આવી (modi visit gujarat 2022) રહ્યા છે. તેમના આગમનને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે ભુજમાં આજે (શનિવારે) આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સાંસદ વિનોદ ચાવડા અને તેમની સંસ્થા દ્વારા 2,782 તુલસીના રોપામાંથી ભાજપનું મોટું પ્રતિક બનાવી રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો.

28 ઓગસ્ટે PM કચ્છમાં કચ્છમાં 28 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (modi visit gujarat 2022) અનેક વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે આવી રહ્યા છે. તેના ભાગરૂપે છેલ્લા 5 દિવસથી અનેક પ્રધાનમંત્રી રમતગમત સ્પર્ધા અને મહોત્સવના કાર્યક્રમો કર્યા છે અને આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mahotsav) જેમ 75 કરતાં વધારે આવી રમતગમત અને સ્પર્ધાઓનું આયોજન કર્યું છે.

2782 તુલસીના રોપાનું કમળ બનાવાયું

યોગ મહોત્સવ યોજાયો તેવામાં આજે ભૂજની અંદર પ્રધાનમંત્રી યોગ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને નગરના અનેક વિદ્યાર્થીઓ અને અનેક ભાઈબહેનો આજે યોગની અંદર એ લોકો જોડાયા છે. આ ઉપરાંત અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે એક રેકોર્ડ પણ કરવામાં આવ્યો છે અને તુલસીના રોપા દ્વારા એક કમળ (bjp symbol lotus) બનાવવામાં આવ્યું છે. તેમ જ 2,500 કરતાં વધારે જે તુલસીના રોપાથી કમળનું પણ (bjp symbol lotus) આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઆ બ્રિજ ટૂંક જ સમયમાં વધારશે અમદાવાદની શોભા, લોકોને હરવાફરવા માટે મળશે નવું સ્થળ

2782 તુલસીના રોપાનું કમળ બનાવાયુંવર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં લાર્જેસ્ટ બીજેપી વર્લ્ડ લોગો ઈ પ્લાન્ટસ તુલસીના રોપાથી સૌથી મોટામાં મોટો ભારતીય જનતા પાર્ટીનો કમળનો લોગો (bjp symbol lotus) બનાવવામાં આવ્યો છે. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં તેને સ્થાન મળ્યું છે. આ આખો કાર્યક્રમ કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને તેમની ટીમે કર્યું છે. આ માટે 2,500નો ટાર્ગેટ હતો, જેના સામે 2782 તુલસીના રોપાનું કમળ (bjp symbol lotus) બનાવવામાં આવ્યું છે. આખી ટીમે 4.30 કલાકમાં આ પ્રતિક તૈયાર કર્યો છે, જે 30 ફૂટ પહોળું અને 25 ફૂટ લાંબુ છે.

છેલ્લા 5 દિવસથી આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છેઅદભૂત રંગબેરંગી કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (modi visit gujarat 2022) જ્યારે કચ્છની અંદર આવવાના છે. એ પહેલા છેલ્લા 5 દિવસથી આવા અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. ખાસ કરીને આપણે બધા જાણીએ છીએ કે, યોગનું મહત્વ આખી દુનિયા જે યોગમાં (yoga importance and benefits) ઘેલું બન્યું છે. તેના ભાગરૂપે દરેક લોકોની અંદર આ ભાવના ઉદભવે એ પ્રકારે કાર્યક્રમ કરવામાં આવે છે.

આ પણ વાંચોપીએમ મોદીએ કહ્યું, આ દાયકાના અંત સુધીમાં 6જી લોન્ચ કરવાની તૈયારી

PMને અપાઈ ભેટ વડાપ્રધાનના આગમનની ભેટ આપી તેમને આવકારાયા વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેમને આવકારવા માટે વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. આજે ભુજ હિલગાર્ડન ખાતે કચ્છના સાંસદ તથા તેમની સંસ્થા દ્રારા યોગ કરી ઉજવણી કરવામાં આવી હતી. સાથે ભાજપના સિમ્બોલ એવા કમળને (bjp symbol lotus) તુલસી રોપામાંથી તૈયાર કરી વર્લ્ડ રેકોર્ડ ઑફ ઇન્ડીયામાં સ્થાન મળ્યું (world record in kutch gujarat) છે. 30 ફુટ પહોળા અને 25 ફુટ લાંબા 2782 તુલસીના છોડમાંથી આ કમળનું પ્રતિક (bjp symbol lotus) તૈયાર કરાયું છે અને વડાપ્રધાનના આગમનની ભેટ આપી તેમને આવકારવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details