ગુજરાત

gujarat

જામનગરમાં લોકસભા ચૂંટણી અંતર્ગત અધિકારીઓને અપાઇ EVMની ટ્રેનિંગ

By

Published : Mar 31, 2019, 7:54 PM IST

જામનગર: શહેરમાં આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ઝોનલ અને પ્રીસકાઇડીંગ અધિકારીઓની ટ્રેનિંગ યોજાઇ હતી. આ ટ્રેનિંગ અંતર્ગત 300 જેટલા અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે.

EVMની ટ્રેનિંગમાં અધિકારીઓ

જામનગરમાં આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેક્ટર રવિશંકર અને અન્ય અધિકારીઓ દ્વારા ચૂંટણી ફરજમાં નિયુક્ત થયેલા અધિકારીઓને પદ્ધતિસરની ટ્રેનિંગ આપવામાં આવી છે. તો આ ટ્રેનિંગમાં ખાસ કરીને EVM મશીનનીકામગીરી તથા EVM મશીન ખરાબ થતાં કઈ પ્રકારે કામગીરી કરવી તેના વિશે પણ માહિતીઆપવામાં આવી હતી.

અધિકારીઓને EVMની ટ્રેનિંગ

જામનગરમાં આવેલીહરિયા સ્કૂલ ખાતે સવારે 10 વાગ્યથીજિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં તમામ અધિકારીઓ જે ચૂંટણીની પ્રક્રિયામાં કાર્યરત રહેશે. તેઓને EVM મશીને લગતીટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં જામનગર જિલ્લાના 300 જેટલા જનરલ અને પ્રિસાઇડિંગ અધિકારીઓ આ ટ્રેનિંગમાંપ્રક્રિયામાં હાજરરહ્યાહતા.

જામનગર જિલ્લામાં સંવેદનશીલ ગણતા મતદાન મથક પર સઘન સુરક્ષા માટેની પણ તૈયારીઓકરવામાં આવશે. ચૂંટણી ફરજમાં નિયુકત થયેલા કર્મચારીઓને પણ આ ટ્રેનિંગમાં વિવિધ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.



R_GJ_JMR_04_31MAR_CHUTANI_TRANING_MANSUKH

જામનગરમાં 300 જેટલા ઝોનલ અને પ્રિસાઇડિંગ ઓફિસરોને ચૂંટણી ફરજની ટ્રેનિંગ અપાઇ......

જામનગરમાં આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ઝોનલ અને પ્રીસકાઇડીંગ અધિકારીઓની ટ્રેનિંગ યોજાઇ હતી..... 300 જેટલા અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે.....


જિલ્લા કલેકટર રવિશંકર અને અન્ય અધિકારીઓ દ્વારા ચૂંટણી ફરજમાં નિયુક્ત થયેલા અધિકારીઓને પદ્ધતિસરની ટ્રેનિંગ આપવામાં આવી છે.....

ખાસ કરીને evm machine કામગીરી તથા ઇવીએમ મશીન ખરાબ થતાં કઈ પ્રકારે કામગીરી કરવી તેના વિશે પણ માહિતી અધિકારીઓને આપવામાં આવી હતી......


જામનગરમાં હરિયા સ્કૂલ ખાતે સવારે 10 વાગ્યે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આ ટ્રેનિંગ યોજાઈ હતી..... જામનગર જિલ્લાભરના ૩૦૦ જેટલા જનરલ અને પ્રિસાઇડિંગ અધિકારીઓ આ ટ્રેનિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.......

જામનગર જિલ્લામાં સંવેદનશીલ ગણતા મતદાન મથક પર સુરક્ષા સઘન કરવામાં આવશે.... ચૂંટણી ફરજમાં નિયુકત થયેલા કર્મચારીઓને પણ આ ટ્રેનિંગમાં વિવિધ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી......

ABOUT THE AUTHOR

...view details