ગુજરાત

gujarat

જામનગરમાં ભારતીય જન ઔષધિ કેન્દ્રનો પૂનમ માડમના હસ્તે પ્રારંભ

By

Published : Jul 16, 2019, 4:40 PM IST

જામનગરઃ શહેરમાં દર્દીને સારવાર અર્થે નજીવા ભાવે દવાઓ પ્રાપ્ય કરાવવાના હેતુ સાથે ભારતીય જન ઔષધિ કેન્દ્રનો સાંસદ પૂનમ માડમના વરદ હસ્તે રવિવારે શુભારંભ થયો હતો. આ યોજના માટે સાંસદે વડાપ્રધાન મોદીનો આભાર વ્યકત કર્યો હતો.

JMR

વડાપ્રધાન નરેન્દ્ર્ મોદી દ્વારા દર્દીઓને ઉચ્ચ ગુણવતા વાળી સસ્તી દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતિય જન ઓષધી કેંન્દ્ર સમગ્ર દેશમાં શરુ કરવામાં આવે છે.આ જેમાં ડાયબીટીસ, બી.પી. , કેન્સર જેવી બીમારીઓની દવાઓ મળી રહે છે.

જામનગરમાં ભારતીય જન ઔષધિ કેન્દ્રનો પૂનમ માડમના હસ્તે પ્રારંભ

મેહુલનગરમા BSNL કચેરી સામે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના ( PMJAY ) હેઠળ ચાલતા ભારતીય જન ઔષધિ કેન્દ્રનો સાંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે રવિવારે શુભારંભ થયો હતો. જેમાં જરૂરીયાતમંદ દર્દીઓ માટે સસ્તી દવાનો લાભ મહત્તમ નાગરિકો સુધી પહોંચે તેવો સાંસદ માડમે અનુરોધ કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ખુબજ ઉપયોગી અને તંદુરસ્તી આપનારી પ્રધાન મંત્રી જન ઔષધી યોજના માટે આભાર વ્યકત કર્યો હતો.જરૂરી માર્ગદર્શન અપાયુ હતુ.

જામનગરમાં ભારતીય જન ઔષધિ કેન્દ્રનો પૂનમ માડમના હસ્તે પ્રારંભ

આ ઉપરાંત સરકારની જહેમતની ચર્ચાઓ કરી જરૂરીયાત મંદને જાણકારી આપવા અનુરોધ કર્યો હતો.આ કેંન્દ્ર પરથી પ્રજાજનો ને તમામ જાતની દવાઓ અને સર્જિકલ વસ્તુઓ રાહત ભાવે મળી રહેશે. આ મેડિકલ સ્ટોર પરથી આ વિસ્તારમા આવેલ આવાસ, મેહુલનગર, સત્યમ કોલોનીમાં રહેતા નગરજનો અને સમર્પણ હોસ્પિટલના દર્દીઓને લાભ મળી રહેશે તેવો આભાર વ્યક્ત કર્યો હતો.

Intro:GJ_JMR_06_16JULY_JANOSADHI_7202728

જનઓષધી યોજના માટે વડાપ્રધાન નો આભાર વ્યક્ત કરતા સાંસદ પૂનમબેન માડમ


શહેરમા દરદીઓની સુવિધા માટે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત વધુ એક સ્ટોર કાર્યરત કરાયો


જામનગર
તબીબી આવશ્યકતા દરમિયાન દર્દીને નજીવા ભાવે દવાઓ પ્રાપ્ય કરાવવાના હેતુ સાથે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના ( PMJAY ) હેઠળ ચાલતા ભારતીય જન ઔષધિ કેન્દ્રના જામનગર શહેરમાં મેહુલનગરમા બીએસએનએલ કચેરી સામે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના વરદ હસ્તે રવિવારે શુભારંભ થયો હતો આ તકે જરૂરીયાતમંદ દરદીઓ માટે સસ્તી દવા આ યોજનાનો લાભ મહત્તમ નાગરિકો સુધી પહોંચે તેવો સાંસદ શ્રીપૂનમબેને અનુરોધ કરી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીનો આ ખુબજ ઉપયોગી અને તંદુરસ્તી આપનારી પ્રધાન મંત્રી જન ઔષધી યોજના માટે આભાર વ્યકત કર્યો હતો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી દ્વારા દર્દિઓને ઉચ્ચ ગુણવતા વાળી સસ્તી દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતિય જન ઓષધી કેંદ્ર નુ દેશ ભરમા સ્થપના કરવામા આવેલ છે. જ્યાં થી ડાયબીટીસ, બી.પી. , કેન્સર જેવી બીમારીઓ ની દવાઓ ઉપલબધ કરાવેલ છે. હવે જામનગર ખાતે મેહુલ નગર ટેલિફોન એક્સચેંજ ની સામે પ્રધાનમંત્રી ભારતિય જન ઓષ્ધી કેન્દ્ર જમનગર ના સંસદ સભય શ્રીમતી પુનમ બેન માડમ દ્વારા જેનેરીક દવાઓ મળી રહે તે માટે ખુલ્લુ મુકતી વખતે જરૂરી માર્ગદર્શન અપાયુ હતુ તેમજ આ યોજનાનો માર્ગદર્શક પરામર્શ કરી ઉપસ્થિત સૌ ને પણ આરોગ્ય યોજના ઓ ની સરકારશ્રીની જહેમતની ચર્ચાઓ કરી જરૂરીયાત મંદ સૌ ને જાણકારી આપવા અનુરોધ કર્યો હતો. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી સા. નો આ યોજના માટે આભાર વ્યક્ત કર્યો હતો. આ કેંદ્ર ઉપર થી પ્રજાજનો ને તમામ જાત ની દવાઓ અને સર્જિકલ વસ્તુઓ રાહત ભાવે મળી રહેશે. આ મેડિકલ સ્ટોર થી આ વિસતાર મા આવેલ આવાસ , મેહુલનગર, સત્યમ કોલોની, મા રહેતા નગરજનો અને સમર્પણ હોસ્પિટલ ના દરદીઓને ને ખાસ ખાસ લાભ મળી રહેશે તેમ સંચાલકોની યાદી જણાવે છેBody:મનસુખ સોલંકીConclusion:જામનગર

ABOUT THE AUTHOR

...view details