ગુજરાત

gujarat

શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપતા મહિલા આચાર્ય પોલીસ રક્ષણ સાથે પહોંચ્યા શાળાએ

By

Published : Sep 26, 2019, 9:30 PM IST

દહેગામ: જિલ્લાના અમરાજીના મુવાડા પાસે આવેલા ભોઈ વડોદરા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા આચાર્ય ગુરુવારે પોલીસ રક્ષણ સાથે શાળામાં ફરજ પર ગયા હતાં. ગામના અસામાજિક તત્વો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપ્યા બાદ પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું. આ બાબતે અગાઉ નાયબ મુખ્ય પ્રધાન સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી.

શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપતા મહિલા આચાર્ય પોલીસ રક્ષણ સાથે પહોંચ્યા શાળાએ

દહેગામ તાલુકામાં આવેલા ભોઈ વડોદરા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાઓ છેલ્લા દોઢ મહિનાથી હેરાન પરેશાન થઈ છે. ગામના અસામાજિક તત્વો દ્વારા શિક્ષિકાઓને છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ પણ કરવામાં આવશે તેવી દહેશત સેવાઈ રહી છે. આ બાબતે મહિલા આચાર્ય દ્વારા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે ગામના કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાળાને તાળાબંધી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના મેસેજ મહિલા શિક્ષિકાને મળ્યા હતાં. આ મેસેજ બાદ મહિલા શિક્ષિકાઓ પોલીસ રક્ષણ સાથે ફરજ પર પહોંચ્યા હતાં.

શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપતા મહિલા આચાર્ય પોલીસ રક્ષણ સાથે પહોંચ્યા શાળાએ

15મી ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયતના સદસ્યના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ આયોજિત કર્યો હતો. પરંતુ, સદસ્ય મોડા પહોંચતા અન્ય આગેવાનોના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા કેફી પીણુ પી ને ધમાલ કરવામાં આવી હતી અને મહિલા આચાર્ય સાથે કિન્નાખોરી રાખી ગ્રામજનોને પડકાર્યા હતાં. આચાર્ય દ્વારા યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી તેવી રજુઆતો કરવામાં આવી હતી. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હતી કે, મહિલા આચાર્ય સામે કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે. મહિલા આચાર્ય પોતાની કામગીરી સારી રીતે બજાવી રહ્યા છે. મહિલા આચાર્ય સાથે હુમલો કરવામાં આવશે તેવી દહેશતના કારણે તેઓ પોલીસ રક્ષણ સાથે ફરજ પર ગયા હતાં.

બીજી તરફ સબ સલામતના ગાણા ગાતી સરકારમાં ગુજરાતના ભવિષ્યને બનાવવાની કામગીરી કરતી સરકારી શાળાની શિક્ષિકાઓ પણ સુરક્ષિત નથી. ગ્રામ પંચાયતના સદસ્ય બનીને લુખ્ખાગીરી કરતા તત્વો સામે કામગીરી કરવામાં પોલીસ અને સરકાર પણ ક્યાંકને ક્યાંક નિષ્ફળ થઇ છે. હાલ તો પોલીસ રક્ષણ સાથે મહિલા શિક્ષિકા ફરજ બજાવી રહ્યા છે.

Intro:હેડલાઈન) ભોઈ વડોદરા પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય પોલીસ રક્ષણ સાથે ફરજ પર ગયા

ગાંધીનગર,

દહેગામ તાલુકાના અમરાજીના મુવાડા પાસે આવેલા ભોઈ વડોદરા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મહિલા આચાર્ય આજે ગુરુવારે પોલીસ રક્ષણ સાથે શાળામાં ફરજ પર ગયા હતા. ગામના અસામાજિક તત્વો તત્વો દ્વારા શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપ્યા બાદ પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું હતું. આ બાબતે અગાઉ નાયબ મુખ્ય પ્રધાન સુધી પણ રજૂઆત કરવામાં આવી કરવામાં આવી સુધી પણ રજૂઆત કરવામાં આવી પ્રધાન સુધી પણ રજૂઆત કરવામાં આવી કરવામાં આવી સુધી પણ રજૂઆત કરવામાં આવી આવી હતી.Body:દહેગામ તાલુકામાં આવેલા ભોઈ વડોદરા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાઓ છેલ્લા દોઢ મહિનાથી હેરાન પરેશાન થઈ ગઈ ગઈ થઈ ગઈ ગઈ છે. ગામના અસામાજિક તત્વો તત્વો દ્વારા શિક્ષિકાઓને છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ પણ કરવામાં આવશે તેવી દહેશત સેવાઈ રહી છે. આ બાબતે મહિલા આચાર્ય દ્વારા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સહિતને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે ગામના કેટલાક અસામાજિક તત્વો તત્વો દ્વારા શાળા બંધીને તાળાબંધી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના મેસેજ મહિલા શિક્ષિકાને મળતા. જેના મેસેજ મહિલા શિક્ષિકાને મળતા મેસેજ મહિલા શિક્ષિકાને મળતા પોલીસ રક્ષણ સાથે ફરજ પર પહોંચ્યા હતા.Conclusion:15મી ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયતના સદસ્યના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ આયોજિત કર્યો હતો પરંતુ પરંતુ સદસ્ય મોડા પહોંચતા અન્ય આગેવાનોના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું હતું કરવામાં આવ્યું હતું હતું વંદન કરવામાં આવ્યું હતું હતું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા દારૂ પીને ધમાલ કરવામાં આવી હતી અને મહિલા આચાર્ય સાથે કિન્નાખોરી રાખી ગ્રામજનોને પડકાર્યા હતા. આચાર્ય દ્વારા યોગ્ય શિક્ષણ આપવામાં આવતું નથી તેવી રજુઆતો કરવામાં આવી હતી. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનોએ જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હતી કે કે, મહિલા આચાર્ય સામે કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે. મહિલા આચાર્ય પોતાની કામગીરી સારી રીતે બજાવી રહ્યા છે. મહિલા આચાર્ય સાથે હુમલો કરવામાં આવશે તેવી દહેશતના કરવામાં આવશે તેવી દહેશતના પગલે આજે પોલીસ રક્ષણ સાથે ફરજ પર ગયા હતા

બીજી તરફ સબ સલામતના ગણા ગાતી સરકારમાં ગુજરાતના ભવિષ્યને બનાવવાની કામગીરી કરતી બનાવવાની કામગીરી કરતી સરકારી શાળાની શિક્ષિકાઓ પણ સુરક્ષિત નથી સુરક્ષિત નથી. ગ્રામ પંચાયતનાં સદસ્ય બનીને લુખ્ખાગીરી કરતા તત્વો સામે કામગીરી કરવામાં પોલીસ અને સરકાર પણ ક્યાંક નિષ્ફળ નીવડતા હોય હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે રહ્યા છે. હાલ તો પોલીસ રક્ષણ સાથે મહિલા શિક્ષિકા ફરજ બજાવી રહ્યા છે. પરંતુ છે. પરંતુ પોલીસ રક્ષણ સાથે મહિલા શિક્ષિકા ફરજ બજાવી રહ્યા છે. પરંતુ છે. પરંતુ છે. પરંતુ આગળના દિવસોમાં આ લુખ્ખા તત્વો મહિલા શિક્ષિકાને પોતાનું નિશાન બનાવશે કોણ જવાબદાર રહેશે ?.

ABOUT THE AUTHOR

...view details